Site icon Revoi.in

મલાઈ એક એવી કુદરતી ક્રિમ છે જે અનેક સ્થિતિમાં બને છે રામબાણ ઈલાજ

Social Share

સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક ઘરમાં મલાઈ તો હોય જ છે,દૂધ ગદરમ કરીને તેના પરથી જે તરત કાઢવામાં આવે તેને મલાી તરીકે આળખવામાં આવે છએ જેનો ઘણો બધો ઉપયોગ કરી શકાય છે,કદાચ તમને નહી ખબર હોય. કે મલાઈ એક કુદરકી ક્રિમ છે જે તમારી સુંદરતા વધારવાની સાથે રસોઈનો સ્વાદ પણ વધારે છે અને તમારી આંખોને ઠંડક પણ આપે છે તો સાછે તમારા ફાટેલા હાથપગની દવા પણ બને છે,તો ચાલો જાણીએ મલાઈના આવા વિવિધ ઉપયોગો વિશષે.

રસોઈનો સ્વાદ કરે છે બમણો

જો તમે ઘરે પનીરનું શાક કે પછી કોઈ પણ ગ્રેવી વાળું શાક બનાવ્યું છે અને તમારે ગ્રેવી કરવી છે તો 2 ચમચી મલાઈ એડ કરી દો

જો તમારું શાક તીખું થઈ ગયું છે તો તેમાં મલાઈ એડ કરીદો શાક મોરુ પડી જશે

જ્યારે પણ તમે રવો કે સાપલી બનાવો છો તેમાં એક વાટકી જો મલાઈ નાખી દેશો તો તે ખૂબજ માવા દાર બનશે

સુંદરતા માટે મલાઈનો ઉપયોગ

મલાઈમાં બેસન અને હરદળ લગાવીને ફેસપેક બનાવી તેનો ઉપયોગ કરવાથી સ્કિન કોમળ બને છે અને ત્વચા પર ગ્લો આવે છે

આ સહીત જો તમાપા પગની એડીઓ ફાટી ગઈ હોય ત્યારે તેમાં મલાઈ લગાવીને મોજા પહેરીલો રોજ આમ કરવાથી એડીની ફાટ બંધ થી જશે અને એડી કોમળ બનશે

જ્યારે ઘમું કામ કર્યા બાદ તમારી આંખોમાં થાક હોય ત્યારે ઠંડી મલાઈ આંખો પર લગાવીને રહેવા દેવાથઈ આરામ મળે છે.

મલાઈનો મરહમ તરીકે ઉપયોગ

તમે રાંધતા હોવ અને દાઝી જાવ છો ત્યારે કઈ પણ વિચાર્યા વિના ફ્રીજમાંથી મલાઈ કાઢીને દાઝેલી જગ્યાએ લગાવી લો આમ કરવાથી ફુલ્લા નહી પડે અને દાઝેલામાં રાહત મળશે

જ્યારે તમને કંઈક વાગ્યું હોય અને તે પોપળો જામી જાય છે અને થોડા દિવસ બાદ આ પોપળો ઉખડે છે અને લોજી નીકળે ત્યારે તમે મલાઈ લગાવી શકો છો તેનાથી ડાધ પડશે નહી

આ સાથે જ મલાઈમાં એલોવેરા જેલ નાખીને ક્રિમ બનાવી તેનો વાળમાં ઉપયોગ કરવામાં આવે તો વાળ શીલ્કી અને સુંદર બને છે.