Site icon Revoi.in

આતંકવાદ પર મોદી સરકારનો વાર- જમ્મુ એન્ડ કાશ્મીર ગજનવી ફોર્સ પર લગાવ્યો પ્રતિબંધ

Social Share

દિલ્હીઃ- કેન્દ્રની સરકાર સતત આતંકવાદ ખિલાફ મહત્વના પગલા લઈ રહી છએ પીએમ મોદી જ્યારથઈ સત્તામાં આવ્યા છે ત્યારથી આતંકવાદનો ખાતમો તેમનું મહત્વનું મિશન રહ્યું છે ત્યારે હવે પીએમ મોદીની સરકારે આતંકવાદને મોટો ફટકો આપ્યો છે

પ્રાપ્ત વિગત પ્રમાણે આતંકવાદ પર મોદી સરકારે વાર કરતા શુક્રવારે જમ્મુ અને કાશ્મીર ગઝનવી ફોર્સ (JKGF) પર પ્રતિબંધ મૂક્યો છે. જે લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનોના આતંકીઓને લઈને બનાવવામાં આવ્યું છે.