Site icon Revoi.in

પીએમ મોદીએ દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન એવા ઈન્દિરા ગાંઘીની પુણ્યતિથિ પર તેમને શ્રદ્ધાંજલિ પાઠવી

Social Share

દિલ્હી-  પીએમ મોદીએ સોસિયલ મીડિયા  એક્સ  અકાઉન્ટ પર પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી. પોતાની એક્સ પોસ્ટમાં પીએમ મોદીએ દેશના પૂર્વ પીએમને યાદ કર્યા હતા .

આ પહેલા કોંગ્રેસ સંસદીય દળના વડા સોનિયા ગાંધી, પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પાર્ટીના અન્ય ઘણા નેતાઓ ‘શક્તિ સ્થળ’ પહોંચ્યા અને ઈન્દિરા ગાંધીની સમાધિ પર પુષ્પ અર્પણ કર્યા.

Exit mobile version