Site icon Revoi.in

ફિલ્મ ‘સિંઘમ અગેઈન’ નું પોસ્ટર રિલીઝ, પોલીસના શાનદાર અવતારમાં નજરે પડ્યા અભિનેતા રણવિર સિંહ

Social Share

મુંબઈઃ સિંઘમ ફિલ્મે દર્શકોમાં ઘૂમ મચાવી હતી ત્યાર બાદ સિંઘમ રિટને પણ સિનેમા ઘરોમાં ખૂબ ઘમાલ મચાવી ત્યારે હવે સિંઘમ અગેઈન ચર્ચામાં છે આજરોજ  સોમવારે અભિનેતા રણવીર સિંહની સિંઘમ અગેઈનનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે.

ત રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સિંઘમ અગેન’માં રણવીર સિંહ પાંચ વર્ષ પછી પોલીસ ઓફિસર સંગ્રામ ભાલેરાવ તરીકે વાપસી કરી રહ્યો છે. તેણે 2018માં રિલીઝ થયેલી ફિલ્મ ‘સિંઘમ’માં સિમ્બાની ભૂમિકા ભજવી હતી. આ પાત્ર ચાહકોને ખૂબ જ પસંદ આવ્યું હતું.
https://www.instagram.com/itsrohitshetty/?utm_source=ig_embed&ig_rid=3a80b4b5-a58f-4b9e-a135-1f80354f2d70
Exit mobile version