Site icon Revoi.in

નૌસેનાની તાકાતમાં થયો બેગણો વધારો – આઈએનએસ કરંજ 50 દિવસો સુધી પાણીમાં રહીને દુશ્મનોનો નાશ કરવાની ક્ષમતાથી સજ્જ

Social Share

દિલ્હીઃ- દેશમાં ત્રણે સેનાઓને સંપૂર્ણ શક્તિ પુરી પાડવા માટે અનેક કાર્યો કરવામાં આવી રહ્યા છે, ત્યારે નૌકાદળની તાકાતમાં બેગણો વધારો થવા પામ્યો છે,નોકાદળમાં હવે માસ્કોર્પિન વર્ગની ત્રીજી સબમરીન આઈએનએસ કરંજ સમાવેશ પામી ચૂકી છે.

ઉલ્લેખનીય છે કે, આઈએનએસ કરંજ સ્કોર્પિન ક્લાસ સબમરીન નેવીના પ્રોજેક્ટ-75 હેઠળ નિર્માણ પામી રહી છે. નૌસેનાને આ હેઠળ 6 સબમરીન મળવા જઈ રહી છે, 3 સબમરિન હાલ સુધી નૌસેનામાં આવી ચૂકી છે.

આઈએનએસ કરંજ ભારતીય નૌકાદળમાં સામેલ થવાથી હવે ભારતની સ્થિતિ મજબુત થતાની સાથે તેની તાકાતમાં બે ગણો વધારો નોંધાશે . તેની ખાસિયતની જો વાત કરીએ તો અંદાજે 50 દિવસો સુધી દરિયાની ગરેહાઈમાં તે ડૂબેલી રહી શકે છે અને દુશ્મનો પર બાજ નજર રાખીને પાણીની અંદર ડૂબેલી રહીને જ તે દુશ્મનોનો નાશ કરવાની ક્ષમતા ઘરાવે છે.

જાણો આ આઈએનએસ નોસેનાની ખાસિયતો

સાહિન-