Site icon Revoi.in

યુવતીઓના આકર્ષક લૂક માટે માત્ર ફ્રેન્સી કપડા જ નહી ફ્રેન્સી સ્લિવ પણ ભજવે છે ભાગ, જાણીલો આ પ્રકાની સ્લિવની ફેશન વિશે

Social Share

 

ફેશન જગતમાં યુવતીઓ અવનવી સ્લિવ વાળા ક્લોથવેર પહેરતી જોવા મળે છે, જો વેસ્ટર્ન વેરમાં ફેશનની વાત કરીએ તો અવનવા ટોપમાં આજકાલ એવનવી સ્લિવનો ક્રેઝ ચાલી રહ્યો છે,જેમાં ખાસ બલૂન સ્લિવ , બેલ સ્લિવ ,કહીએ તો તાજેતરમાં બલુન સ્લિવનો ક્રેઝ વધ્યો છે, વેસ્ટનવેર હોય કે પછી ટ્રેડિશનલ વેર, એમા પણ બ્લાઉઝમાં બલૂન સ્લિવ વધુ જોવા મળે છે. 

બેલ સ્લિવ

ખા કરીને હાથના કાંડા પાસેથી બેલ જેવો આકાર આપે છે.કદાચ તમે બેલ સ્લિવનું નામ નહી સાંભ્યું હોય ,જો કે તેને જોતા જ તમે  ચોક્કસ ઓળકી તો જશો જ, આ પ્રકારની સ્લિવની ફેશન બોલિવૂડ જગતથી શરુ થઈ છે અને આજે સામાન્ય લોકોની પણ પસંદ બની છે.આ સ્લિવ તમારા લૂકને વધુ આકરર્ષક બનાવે છે

બલૂન સ્લિવ

ટોપમાં શોલ્ટર પાસેથી થોડી ફૂલેવી સ્લિવને બલૂન સ્લિવ કહે છે,જે કોણી સુધીની હોય છે સાથએ ફૂલ સ્લિવમાં પણ આ પેટર્ન હોય છે આ સ્લિવ વેસ્ટર્ન વેરમાં ખૂબ જ આકર્ષક લાગે છેઆ સાથે જ જે રીતે સોલ્ડર પર ફૂલેલી સ્લિવ હોય તે રીતે હાથના કાંડા પાસે પણ ચપટી લઈને આ સ્લિવને ફૂલાવામાં આવે છે.

ફ્રીલ સ્લિવ

આજકાલ તમે જોયું હશે કે ઘેર વાળી સ્વિલ અને તેમાં પણ પાછા બે થી ત્રણ લેયર હોય તેવી સ્લિવનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, આ પ્રકારની સ્લિવ માત્ર બ્લાઉઝ કે ડ્રેસમાં જ નહી પરંતુ ખાસ કરીને વેસ્ટર્ન વેર એટલે કે ટોપમાં ખાસ જોવા મળી રહી છે, આજકાલ દરેક યુવતીઓની પસંદ બની છે આ સ્લિવ કે જેનું નામ છે ફ્રીલ સ્લિવ છે.

 

 

Exit mobile version