1. Home
  2. Tag "fashon for gils"

શા માટે મહિલાઓ નાકમાં પહરે છે નથ, જાણો સુંદર લાગવાની સાથે સાથે તેના ઘણા ફાયદાઓ પણ છે

દરેક સ્ત્રી ઈચ્છે છજે કે તે પોતે સુંદર દેખાઈ આ માટે અનેક ઘરેણાઓ  સ્ત્રીઓ પહરે છે જેમાં દરેક નું ખાસ મહત્વ છે જો ખાસ વાત કરીએ નાકમાં પહરતી નાથ ની તો તે સુંદરતાની સાથે સાથે ઘણું મહત્વ પણ ધરાવે છે . વાસ્તવમાં, નાથ એ સોળ શણગારોમાંનું એક છે જેનું હિન્દુ ધર્મમાં ઘણું મહત્વ છે. તેથી, […]

તમારા સિમ્પલ કપડાને સ્ટાઈલિશ બનાવવા માટે આ પ્રકારના દુપટ્ટાની કરો પસંદગી, જૂના કપડા પણ લાગશે શાનદાર

આપણે સૌ કોઈ એકને એક કપડા પહેરીને કંટાળી જતા હોય છે પણ એક બે વખત કપડા પહેરીને આપણ ેકાઢી પણ નાખતા નથી પણ જો આજદ જૂના કપડાને બીજી ત્રીજી વખત પહેરવા હોય તો તમે તેને સ્ટાઇલિશ લૂક જરુર આપી શકો છો આ માટે જીન્સ કુર્તી કે ડ્રેસ પર તમે અવનવા દુપટ્ટા અને સ્ટોલ કેરી કરીને […]

કોલેજ ગર્લ્સ સહીતની યુવતીઓમાં આ પ્રકારના બ્રેસલેટનો વધતો ક્રેઝ, હાથની સુંદરત માં કરે છે વધારો

આજકાલ દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે આકર્ષક અને સુંદર દેખાઈ આ માટે તે મેકઅપ કપડા અને ઓરનામેન્ટ્સનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બદલતા સમય સાથે અવનવી ફેશનને પણ અપનાવે છે,આજે વાત કરીશું બ્રેસટેલની નવી ફેશન વિશે કોલેજ ગર્લથી લઈને દરેક યુવતીઓના હાથમાં આજકાલ ફ્રેન્સી બ્રેસલેટની ફેશન છે ખાસ કરીને આજકાલ દરેક લોકો […]

યુવતીઓના આકર્ષક લૂક માટે માત્ર ફ્રેન્સી કપડા જ નહી ફ્રેન્સી સ્લિવ પણ ભજવે છે ભાગ, જાણીલો આ પ્રકાની સ્લિવની ફેશન વિશે

  ફેશન જગતમાં યુવતીઓ અવનવી સ્લિવ વાળા ક્લોથવેર પહેરતી જોવા મળે છે, જો વેસ્ટર્ન વેરમાં ફેશનની વાત કરીએ તો અવનવા ટોપમાં આજકાલ એવનવી સ્લિવનો ક્રેઝ ચાલી રહ્યો છે,જેમાં ખાસ બલૂન સ્લિવ , બેલ સ્લિવ ,કહીએ તો તાજેતરમાં બલુન સ્લિવનો ક્રેઝ વધ્યો છે, વેસ્ટનવેર હોય કે પછી ટ્રેડિશનલ વેર, એમા પણ બ્લાઉઝમાં બલૂન સ્લિવ વધુ જોવા […]

યુવતીઓને આ પ્રકારની બોટમવેર આપે છે સ્ટાઈલીશ અને હટકે લૂક, જાણો કયા ટોપ સાથે કઈ બોટમવેર આપશે શાનદાર લૂક

દરેક યુવતીઓ આમાર દાયકની સાથે સાથે ઈચ્છે છે કે તે સ્ટાઈલીશ પણ દેખાઈ આ માટે તે અવનવા પરિધાન ઘધારણ કરે છે,આજે વાત કરીશું બોટમવેરની, પેન્ટ કાર્ગો કે લેગિંસ કયા ટોપ કે કુર્તી સાથે શું કેરી કરવાથી હટકે લૂક મળે છે તે જોઈશું. પેન્ટ અને ટોપ અને ટી-શર્ટ પહેરીને તે પળવારમાં તૈયાર થઈ જાય છે. આ કેઝ્યુઅલ […]

80-90ના દાયકાના સલવાર કમિઝ ફરી યુવતીઓ માટે ટ્રેન્ડિગ બન્યા, શિલ્કથી લઈને કોટન મટરિયલ્સમાં અવેલેબલ અવનવી ડિઝાઈન

સલવાર કમિઝ પેર ટ્રેન્ડિંગમાં અવનવા ફેબ્રિક અને ડિઝાઈનમાં મળી રહ્યા છે આજકાલ વાર તહેવાર માં તમે જોયું હશે એન્કલ સાઈઝની પેન્ટ સાથે મેચિંગ ટોપ અને ફ્રેન્સી દુપટ્ટો આવી પેર માર્કેટ અઢળક ડિઝાઈન ફ્રેબિક અને પેટર્નમાં મળી રહ્યા છે,ખાસ કરીને કોટનથી લઈને શિલ્કના કપડામાં મળતા આ પેરશૂટ આજકાલ ખૂબ જ ચાલી રહ્યા છે,વાર તહેવાર કે નાના […]

માર્કેટ માં અવનવા ઝુમખા ની ફેશન યુવતીઓને આપે ક્લાસિક લુક

વારતહેવારે દરેક સ્ત્રીઓ  સુંદર અને આકર્ષક દેખાઈ આવી સ્થિતિમાં દરેક સ્ત્રીઓે કપડાની સાથે ઓરનામેન્ટ્સનું પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.આજકાલ માર્કેટમાં અવનવા જુમખાઓ ટ્રેન્ડિંગમાં જોવા મળે છએ જે સ્ત્રીઓની સુંદરતામાં ઓર વધારો કરે છે. સ્ટાઇલિશ દેખાવા માંગતા હોવ, તો આજે અમે તમારા માટે ટ્રેન્ડી ઇયરિંગ્સનો વિકલ્પ જણાવીશું. જે તમારા આઉટફિટની શોભા ઓર વધારશે. આ સાથે જ […]

વેલેન્ટાઈન-ડે પર ગર્લ્સને સ્ટાઈલિશ અને શાનદાર લૂક આપે છે આ પ્રકારના ક્લોથવેર

વેલેન્ટાઈન્સ ડે પર સ્ટાઈલિશ લૂક મેળવો આ પ્રકારની ડિઝાનના કપડાની કરો પસંદગી સમગ્ર દુનિયામાં 14 ફેબ્રુઆરીના રોજ પ્રેમી પંખીડાઓ આ દિવસની ઉજવણી વેલેન્ટાઈન્સ ડે ના રુપમાં કરતા હોય છે આ દિવસે ખાસ રેડ કલરને મહત્વ અપાી છે જેથી કરીને મોટાભાગના લોકો લાલ રંગના કપડા પહેરે છે જો કે યુવતીઓ ખાસ ઈચ્છે છે કે તે પોતે […]

ઓછી હાઈટ વાળી યુવતીઓ એ આ ફેશન ટિપ્સને કરવી જોઈએ ફોલો, જે તમને બનાવશે વધુ સ્ટાઈલિશ

ઓછી હાઈટ વાળી યુવતીઓ માટે ખાસ ફેશન ટિપ્સ તમારો લૂક બનશે વધુ સ્ટાઈલિશ દરેક યુવતીઓ ઈચ્છે છે કે તે પોતે સુંદર અને આકર્ષક દેખાઈ ,જો કે યુવતીઓના કદ, રંગ પ્રમાણે જૂદા જૂદા આઉટ ફીટ દરેકને શોભે છે,આજે વાત કરીશું ઓછી હાઈટ વાળી યુવતીઓની ,આમતો સુંદરતા સ્ત્રીઓના સ્વભાવ અને વર્તનમાં જ હોય છએ છત્તા આપણે બાહ્ય […]

વધુ વેઈટની ચિંતા છોડો અને હવે હેવી વેઈટ સાથે જ ચોલી પહેરીને સુદરતામાં લગાવો ચાર ચાંદ

ચોલી-સરારા પહેરતી વખતે દુપટ્ટાને કમસ સાઈડથી કવપર કરીલો ચણીયો બને ત્યા સુધી પેટ પાસેથી પહેરવો ચોલીની લંબાઈ ચણીયા સાથે ટચ થાય તે રીતે રાખવી હાલ હવે દિવાળી જેવા મોટા તહેવાર અને સાથે સાથે લગ્નની મોસમ આવી ગઈ છે. દરેક સ્ત્રી સુંદર દેખાવા માટે કંઈક નવું કરવાનો પ્રયત્ન કરતી રહે છે. પણ જો તહેવારો અને લગ્નની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code