80-90ના દાયકાના સલવાર કમિઝ ફરી યુવતીઓ માટે ટ્રેન્ડિગ બન્યા, શિલ્કથી લઈને કોટન મટરિયલ્સમાં અવેલેબલ અવનવી ડિઝાઈન
- સલવાર કમિઝ પેર ટ્રેન્ડિંગમાં
- અવનવા ફેબ્રિક અને ડિઝાઈનમાં મળી રહ્યા છે
આજકાલ વાર તહેવાર માં તમે જોયું હશે એન્કલ સાઈઝની પેન્ટ સાથે મેચિંગ ટોપ અને ફ્રેન્સી દુપટ્ટો આવી પેર માર્કેટ અઢળક ડિઝાઈન ફ્રેબિક અને પેટર્નમાં મળી રહ્યા છે,ખાસ કરીને કોટનથી લઈને શિલ્કના કપડામાં મળતા આ પેરશૂટ આજકાલ ખૂબ જ ચાલી રહ્યા છે,વાર તહેવાર કે નાના મોટા પ્રસંગોમાં જે લોકો હેવી કપડા પહેરવાનું પસંદ નથી કરતા તેઓ આ સલવાર કમિઝ વિથ દુપટ્ટો કેરી કરવાનું પસંદ કરે છે.
1 નાયરા કટ પેર
આ પેરમાં ઉપરનું ટોપ લોંગ અને આજુ બાજુ કટ કાપ વાળું હોય છે,સાથે જ નાની નાની ચપટીઓ વડે તેનો ઘેર કરવ કરેલો હોય છે એટલે ઘેર વાળી કુર્તી જેવો લૂક આવે છે પરંતુ તેની બન્ને બાજૂ સાઈડ કટ આપેલા હોય છે જેમાં કોટનથી લઈને શિલ્ક સુઘીનું મટરિયલ્સ વપરાય છે તો સાથે નીચે એન્કલ સાઈઝની પેન્ટ અથવાતો પ્લાઝો પણ કેરી કરી શકાય છે.
2 અનારકલી પેર
અનારકલી ખૂબ જ જૂના જમાનાની ફેશન છે જો કે હાલ 2020 બાદ તે ટ્રેન્ડિંગમાં છએ 2023માં તો આ શૂટની પેર માર્કેટમાં અનેક ફઅરેબિક કલર અને ડિઝાઈનમાં મળી રહી છએ,જેમાં ઉપરની કુર્તી ગોળ રાઉન્ડ ઘેરવાળઈ હોય છે નીચે પ્લાઝો, સ્કર્ટ અથવા પેન્ટ ત્રણે બોટમવેર કેરી કરી શકાય છે,સાથે જ મેચિંગ દુપટ્ટો આ પેરને વધુ આકર્ષક બનાવે છે.
3 સ્ટ્રેટ કટ પેર
આ પ્રકારની પેરમાં મોટા ભાગે શિલ્કના કાપડનો સુઝ કરવામાં આવે છે જેમાં એમ્રોડરિ વર્કથી લઈને આભલા વર્ક કે પછી મોતી વર્ક પણ કરાય છએ,જેમાં ઉપરની કુર્તી એકદમ લોંગ હોય છે અને બન્ને બાજુ કુર્તીમાં કટ હોય છએ કુપર્તીનો ઘેર તદ્દન સીધો હોય છે,તેની સાથએ બોટમ વેરમાં એન્કલ સાઈઝની પેન્ટ હોય છએ આ પેરમાં વન સાઈડ દુપટ્ટો કરી કરવામાં આવે છે. આ પેર માર્કેટમાં હાલ ઘીમ મચાવે છે લગ્ન પ્રસંગ અને પાર્ટી માં પણ તે રીચ લૂક આપે છે.