આપણે સૌ કોઈ એકને એક કપડા પહેરીને કંટાળી જતા હોય છે પણ એક બે વખત કપડા પહેરીને આપણ ેકાઢી પણ નાખતા નથી પણ જો આજદ જૂના કપડાને બીજી ત્રીજી વખત પહેરવા હોય તો તમે તેને સ્ટાઇલિશ લૂક જરુર આપી શકો છો આ માટે જીન્સ કુર્તી કે ડ્રેસ પર તમે અવનવા દુપટ્ટા અને સ્ટોલ કેરી કરીને નવો લૂક આપી શકો છો.તો ચાલો જાણીએ કયા પ્રકારના કપડા જોડે કયા દુપટ્ટા શૂટેબલ હોય છે
સ્ટોલ દુપટ્ટા
જ્યારે તમે લગ્ન પ્રસંગોમાં સાડી કે ચોલી પહેરી હોય ત્યારે આ દુપટ્ટાનો ઉપયોગ કરી શકો છો જે તમારી સ્ટાઈલ પણ વધારશે , આ પ્રકારના દુપટ્ટા તમે વન સાઈડ અથવા સોલ ટાઈન નાખી શકો છો.
સ્કાર્ફ
રમ સોલ હવે માર્કેટમાં અવનવી ડિઝાઈન અને પેર્ટનમાં મળી રહી છે જો તમે ઈચ્છો તો આ સોલ કોઈ પણ પ્રકારના કપડા પર નાખઈ શકો છો જે તમને ઠંડી નહી લાગવા દે સાથે જ આ સોલમાં તમારપા કપડાના મેચિંગના કલર પણ હશે તે તમે પસંદ કરી શકો જેથી તમારા કપડા સાથે આ સોલ મેચિંગ થશે અને તમારો લૂક સ્ટાઈલિશ જ રહેશે.
પોંચો સ્ટોલ
હવે વાત કરીએ આ ફેશનની જે ત્રિકોણ સ્ટાઈલમાં હોય છે જેને ખાલી ગળામાંથી નાખી પહેરી લેવાનું હોય છએ જેને પોંચો સ્ટાઈલ કહે છે,તેમાં અનેક વેરાયટીઓ ઉપલબ્ધ છે,ડિઝાઈનથી લઈને પ્લેન પોંચો સ્ટોલ તમારા લૂકને હટકે બનાવે છે,આ સ્ટોલ તમે વનપીસ, ટીશર્ટ કે કોઈ પણ વેસ્ટર્ન અથવા પરંજાબી શૂટમાં કેરી કરી શકો છો.