Site icon Revoi.in

ઓગસ્ટ મહિનામાં OTT પ્લેટફોર્મ હશે દેશભક્તિથી સજ્જઃ ‘શેરશાહ’ અને ‘ભૂજ’ સહીતની જાણો કઈ ફિલ્મ્સ થશે રિલીઝ

Social Share

 

મુંબઈઃ કોરોનાની સ્થિતિ હળવી થતાની સાથે જ મનોરંજનની દુનિયાની રોનક પાછી ફરતી જોવા મળી રહી છે, જો કે અનેક ફિલ્મો સિનેમાઘરોની બદલે ઓટીટી પર રિલીઝ થી રહી છે,કોરોનાકાળે ઓટીટીને આગવી ઓળખ અપાવી દીધી છે,જો કે હાલ સિનેમાધરોમાં પણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે પરંતુ મોટાભાગની ફિલ્મો ઓટીટી પર આવી રહી છે,ત્યારે 15મી ઓગસ્ટ હોવાને લઈને ઓટીટ પર ઘણી દેશભક્તિ  ફિલ્મો રિલીધ થવા જઈ રહી છે, ત્યારે આ મહિનો ઓટીટી માટે દેશભક્તિથી સજ્જ જોવા મળશે.

આ સ્થિતિમાં સિન્માઘધરો બંધ છે જો કે દર્શકોને મનોરંજન તો ભરપુર ઓટીટી દ્રારા મળી જ રહ્યું છે,સ્વતંત્રતા દિવસના  આ મહિનામાં ઓટીટી પર  દેશભક્તિની ફિલ્મ સહીત હાસ્ય, સસ્પેન્શ અને ડ્રામા ભપુર પ્રમાણમાં જોવા મળશે.

ટઆ મહિનામાં આટલી ફિલ્મો થશે રિલીઝ

મનોજ બાજપેયી, નીના ગુપ્તા અને સાક્ષી તંવરની મજોરદાર કાસ્ટ સાથે દર્શકોનો સામનો થશે, 6 ઓગસ્ટના રો. મનોજ બાજપેયીએ ધ ફેમિલી મેન સિરિઝ લોકોએ ખૂબ પસંદ કરી છે, સાથે લોકોના દિલ અને દિમાગ પર પ્રભુત્વ જમાવ્યું છે, તેથી આ શ્રેણી દર્શકોને વધુ પસંદ આવશે. તે જ સમયે, આ સીરિઝ Zee5 પર રિલીઝ થશે.

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી સ્ટારર ફિલ્મ ‘શેરશાહ’ કરણ જોહરે બનાવી છે. તેના ટ્રેલર માટે આખી સ્ટાર કાસ્ટ કારગિલ પહોંચી હતી. વિક્રમ બત્રાની વાર્તા પર આધારિત આ ફિલ્મ દર્શકો માટે ખૂબ જ રસપ્રદ બની શકે છે. આ ફિલ્મ 12 ઓગસ્ટના રોજ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થશે.

13 ઓગસ્ટના રોજ, અજય દેવગન વર્ષ 1971 ની યાદો લઈને સિને પરદા પર તેના સહ-કલાકારો સાથે પાછો ફરશે, જેણે પાકિસ્તાનની નાપાક ઈરાદાઓને માત આપી હતી. ‘ભુજ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ સ્વતંત્રતા દિવસના બે દિવસ પહેલા ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મ વિશે ઘણી ચર્ચાઓ ચાલી રહી છે.દર્શકો આતુરતાથઈ રાહ જોી રહ્યા છે.

નુહ એલ અને લીની ત્રિપુટી, જેમણે તેમના બે ભાગોથી પ્રેક્ષકોનું ખૂબ મનોરંજન કર્યું છે, જે11 ઓગસ્ટના રોજ ફરીથીદર્શકોને મનોરંજન પુરુ પાડશે, L ને તેના એક શ્રેષ્ઠ મિત્ર અને બોયફ્રેન્ડનું દિલ તોડવું પડી શકે છે. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થશે.

નાઈન પરફેક્ટ સ્ટ્રેન્જર્સ એમેઝોન પ્રાઇમ વિડીયો પર 18 ઓગસ્ટે રિલીઝ થશે. ટિફની બૂન, બોબી કેનવેલ અને લ્યુક ઇવાન્સની આ શ્રેણી એક રહસ્ય રોમાંચક છે.

Exit mobile version