Site icon Revoi.in

પપૈયું સ્વાસ્થ્ય માટે ફાયદા કારક છે પરંતુ જો આ વસ્તુઓ સાથે તેનું સેવન કરવામાં આવે તો થાય છે આરોગ્યને નુકશાન

Social Share

ામ તો દરેક ફળો સ્વાસ્થય માટે ફાયદા કારક હોય જ છે પરંતુ આ ફળ સાથે કો ીબીજી વસ્તુઓ કે ખટાશ ખાવામાં આવે તો તે ફાયદા નુકશાનમાં બલદાય છે.આવી જ વાત કરીશું આજે પપૈયાની કે પપૈયા સાથે શુ ન ખાવું જોઈએ.પપૈયું એક એવું ફળ છે જેને પચાવું સરળ છે અને ખાણીપીણીમાં પણ સ્વાદીષ્ટ તો છે જે અને તે  અનેક ગુણોથા ભરપુર છે, જો કે તેના સાથે કેટલીક વસ્તુઓ ન ખાવી જોઈએ ,તે જાણી લઈએ

પપૈયા સાથે દહીં ન ખાવું જોઈએ

દહીંને મોટાભાગે ઘણા ફળો સાથે ખાવામાં આવે છે, પરંતુ પપૈયા સાથે તેનું સેવન ટાળવાની સલાહ આપવામાં આવે છે, જેના કારણે તે બંને એકબીજાથી અલગ-અલગ ઠંડા-ગરમ અસર કરે છે. તેમને એકસાથે ખાવાથી ત્વચાની એલર્જી થઈ શકે છે.

તરબૂચ આરોગ્ય માટે ગુણકારી છે. આ ફળોમાં પાણીનું પ્રમાણ વધુ હોય છે અને તે ઝડપથી પચી જાય છે. તેને અન્ય કોઈપણ ફળ સાથે ખાવાથી પેટ ખરાબ થઈ શકે છે.

લીંબુની જેમ નારંગી પણ ખાટી હોય છે જ્યારે પપૈયું એક મીઠું ફળ છે. આ બંનેનું એકસાથે સેવન કરવાથી શરીર પર પ્રતિકૂળ અસર થાય છે, જેનાથી પેટમાં ખેંચાણ, અપચો, ઝાડા અને પેટમાં દુખાવો થઈ શકે છે.

આમ તો ઉનાળામાં કાકડી ખાવામાં આવે છે કારણ કે કાકડી પણ એક ઠંડો ખોરાક છે જે પપૈયા સાથે ખાવામાં આવતા નથી. જો આ બંનેને સાથે લેવામા આવે તો શરીરમાં શરદી અને ગરમીની સમસ્યા થઈ શકે છે અને શરદી અને શરદી પણ થઈ શકે છે.

આ સહીત જો લીંબુ અને પપૈયાને ખાવામાં આવે તો તે હાનિકારક છે.લીબું અને પપૈયા મિશ્રણ ઘાતક હોવાનું કહેવાય છે. આ બંને ખાસ કરીને સાથે ન ખાવા જોઈએ. આનાથી એનિમિયા અને હિમોગ્લોબિનનું અસંતુલન થાય છે અને બાળકોને ભારે નુકસાન થાય છે.

 

Exit mobile version