જ્યારે પણ ફરવા માટેની વાત આવે આપણા દેશમાં તો લોકો વાર તહેવાર ઋતુ સમય કઈ જોતા નથી, બસ બેગ પેક કરીને નીકળી જાય છે. પણ શિયાળામાં આ જગ્યા પર ફરવા જતા પહેલા કેટલીક વાતને જાણી લેવી જરૂરી છે.
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં સ્થિત ડલહોજી હિલ સ્ટેશનની ખૂબસુરતી કંઇક અલગ જ છે. આને મિની સ્વિઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. અહિંયાનું વાતાવરણ શિયાળામાં બહુ જ મસ્ત હોય છે. જો તમે શિયાળામાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ડલહોજી તમારા માટે એક મસ્ત ઓપ્શન છે. ડલહોજીમાં તમે પહાડ, ઝરણાં, ખુલ્લા મેદાન, વહેંતી નદીઓ એની ખૂબસુરતીમાં ચાર ચાંદ લગાવી દે છે. અહિંયા તમે ફરવા જાવો ત્યારે સુભાષ બાવલી, બરકોટા હિલ્સ અને પંચપુલા સ્થળની પણ મુલાકાત લઇ શકો છો. ડલહોજીની ટ્રિપ તમારી માટે યાદગાર બની રહે છે.
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં સ્થિત ડલહોજી હિલ સ્ટેશનની ખૂબસુરતી કંઇક અલગ જ છે. આને મિની સ્વિઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. અહિંયાનું વાતાવરણ શિયાળામાં બહુ જ મસ્ત હોય છે. જો તમે શિયાળામાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો ડલહોજી તમારા માટે એક મસ્ત ઓપ્શન છે.
જેસલમેર ફરવા માટે સૌથી બેસ્ટ છે. જેસલમેર તમે શિયાળામાં તેમજ ઉનાળામાં ફરવા જાવો છો તો મજા પડી જાય છે. અહિંયા અનેક જગ્યાઓ એવી છે જ્યાં તમને ફરવાની જોરદાર મજા આવે છે. શિયાળામાં તમે અહિંયા રણમાં ફરવા જાવો છો તો તમને મજા પડી જાય છે.