Site icon Revoi.in

પીએમ મોદી એ યાત્રાધામોને સ્વચ્છ રાખવાની ભક્તોની ભાવનાની પ્રશંસા કરી

Social Share

દિલ્હી:વડાપ્રધાન મોદીએ શ્રદ્ધાળુઓમાં પૂજા સ્થાનોને સ્વચ્છ રાખવાની વધતી જતી ભાવનાની પ્રશંસા કરી છે.

વડાપ્રધાન ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીના ટ્વીટ થ્રેડ પર પ્રતિક્રિયા આપી રહ્યા હતા જ્યાં મુખ્યમંત્રીએ આપણા ધાર્મિક આસ્થાના સ્થળોને સ્વચ્છ રાખવાના વડાપ્રધાનના મન કી બાત કાર્યક્રમમાં કરાયેલા આહ્વાનના જવાબમાં શ્રદ્ધાળુઓ દ્વારા યાત્રાધામોની સફાઈ કરવાની ઘટનાઓ વર્ણવી હતી.

વડાપ્રધાનએ ટ્વિટ કર્યું:

ભક્તોની આ ભાવના તીર્થસ્થળોની સ્વચ્છતા માટે સૌને પ્રેરણા આપશે.

 

 

Exit mobile version