Site icon Revoi.in

પીએમ મોદી આજે વારાણસીમાં 37 વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કરશે, બપોરે સેવાપુરીના બરકી ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં લેશે ભાગ

Social Share
પીએમ મોડી  સવારે 10.45 કલાકે સ્વરવેદા મહામંદિર જશે. અહીં યજ્ઞના સમાપનમાં હાજરી આપ્યા બાદ તેઓ સવારે સાડા અગિયાર વાગ્યે એક જાહેર કાર્યક્રમમાં તેનું ઉદ્ઘાટન કરશે. બપોરે લગભગ 1 વાગ્યે, વડાપ્રધાન સેવાપુરીના બરકી ગામમાં વિકાસ ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લેશે. અહીં જાહેર સભાને સંબોધતા પહેલા તેઓ રૂ. 19,150 કરોડથી વધુના વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.