Site icon Revoi.in

મૂળાની ભાજી પણ હોય છે સ્વાસ્થ્ય માટે ગુણકારી – જાણો તેના ઉપયોગ અને  ફાયદા

Social Share

સામાન્ય રીતે મૂળાનો ઉપયોગ આપણે સલાડ કરીકે કરતા હોઈએ છીએ પરંતુ તેની ઉપર રહેલી લીલી ભાજીને ફેકી દેતા હોઈએ છે, જો કે ઘણા લોકો તેનો સારો એવો ઉપયોગ કરી લે છે, જો તમે મૂળાની ભાજી ફેંકી દેતા હોવ તો હવેથી તેના ઉપયોગ વિશે જાણીલો.