1. Home
  2. Tag "HELTH"

બોર્ડ એક્ઝામનું વધુ પ્રેશર છે તો બાળકોની ડાઈટમાં આ સુપર ફુડ ઉમેરો

આપણે જે પણ કંઈ ખાઈએ છીએ, તેની અસર સ્વાસ્થ્ય સાથે સાથે મગજ પર પણ પડે છે. મગજ આપણા શરીરને કંટ્રોલ કરે છે. તેથી તેના માટે હેલ્દી રહેવું ખૂબ જરૂરી છે. જો મગજ હેલ્દી ન હોય તો ક્ષમતા ઓછી થવા લાગે છે. તમારી ડાઈટ સારી હોય તો તમારું મગજ ચાચા ચૌધરી જેટલું જ ઝડપથી કામ કરે […]

ફિટ અને હેલ્દી રહેવા માટે શરીરને બહારથી જ નહીં પણ અંદરથી પણ સ્વચ્છ રાખવું જરૂરી

કહેવાય છે કે શરીરનું હંમેશા ધ્યાન રાખવુ જોઈએ. આપણે ટાઈમ ટુ ટાઈમ શરીરની સફાઈ કરવી જોઈએ. ક્યારેક તો જમવામાં, દવાઓ અને દારૂમાં શરીરના અંદર એટલા ટોક્સિક(ઝેરી) પદાર્થ જમા થાય છે કે આ અંગો સુસ્ત થઈ જાય છે. તેનાથી શરીરના બધા ભાગો પર અસર કરે છે. એટલા માટે આપણે સમય-સમય પર શરીરને ડિટોક્સ કરતા રહેવું જોઈએ. […]

Vitamin D ઘટતા શરીર પર હુમલો કરે છે બીમારીઓ, સવાર 7 વાગ્યા પછી આ ઉપાય કરો

સવારે સૂર્ય પ્રકાશમાં બેસવાથી શરીરને પૂરતા પ્રમાણમાં વિટામિન-D મળે છે. શરીરમાં રહેલા બેક્ટેરિયા અને વાયરસને પણ ખતમ કરે છે. એટલા માટે કેટલાક ડોક્ટર વિટામિન-Dને ડોક્ટર વિટામિન કહે છે. વિટામિન-D બે પ્રકાર • વિટામિન-D2 શાકભાજીમાં, ફળોમાં, બ્રોકોલી, બદામ, દૂધ, ઈંડુ, મશરુમમાં હોય છે. • વિટામિન-D3 દવાના રૂપમાં લઈ શકાય- લિક્વિડ, જૈલ, સિરપ, ગોળી, ઓઈલ, દૂધ, ઈન્જેક્શનથી […]

મેડિટેરેનિયન ડાઈટ આ વર્ષે પણ ટોપ પર છે, જાણો આ ડાઈટના ફાયદા

જો તમે ફિટનેસ અને પોષણ માટે એક હેલ્દી ડાઈટની તલાશ કરી રહ્યા છો તો તમારા માટે મેડિટેરેનિયન ડાઈટ સરસ વિકલ્પ છે. ફળ અને શાકભાજીથી ભરપૂર મેડિટેરેનિયન ડાઈટને વર્ષ 2021થી બેસ્ટ ડાઈટ માનવામાં આવે છે. આ ચોથું વર્ષ છે જ્યારે યુએસએ ન્યૂઝ એન્ડ વર્લ્ડ રિપોર્ટમાં આ લોકપ્રિય ડાઈટ અમેરિકામાં તંદુરસ્ત ડાઈટની કેટેગરીમાં ટોપ પર છે. • […]

ચિંતા અને તણાવને દૂર કરવામાં વિટામિન ડી નો મહત્વનો ફાળો, આ રીતે સુધારે છે તમારું માનસિક સ્વાસ્થ્ય

વિટામિન ડી ની કમીથી મુંઝવણ અને તણાવની મુશ્કેલીઓ થાય છે. એવામાં તમારા આહારમાં એવા ફળોનો સમાવેશ કરો જેનાથી તમારા શરીરને વિપુલ પ્રમાણમાં વિટામિન મળી શકે. Vitamin D deficiency: જો તમે તણાવ અને ચિંતામાં રહો છો, તો તેનું કારણ વિટામિન હોય શકે. આપણા શરીરમાં વિટામિનની કમીથી ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સંબંધીત બીમારીઓ શરૂ થાય છે. મુંજવણ અને […]

શિયાળામાં લીલા ચણા ખાવાથી થાય છે ઘણા ફાયદાઓ , જાણો શા માટે ખાવા જોઈએ

  અનેક લીલા પ્રકારના શાકભાજી આવતી હોય છે, ડોક્ટર્સ પણ આપણાને લીલા બીન્સ અને શાકભાજી ખાવાની સલાહ આપે છે, કારણ કે તેમા પુરતા પ્રમાણમાં પ્રોટિન, વિટામિન્સ જેવા તત્વો મળી રહે છે, જે રીતે દેશી સુકા ચણા આરોગ્ય માટે ફાયદા કારક ગણાય છે એજ રીતે જ્યારે આ ચણા લીલા હોય ત્યારે તેને શેકીને ખાવાથી અનેક ફાયોદ […]

જાણો પારિજાતના ફૂલમાં સમાયેલ ઔષધિ ગુણો, જેનો ઉકાળો પીવાથી અનેક બીમારી થાઈ છે દૂર

સામાન્ય રીતે ભારત દેશ ઔષધિઓ નો ખાજનનો દેશ ગણાય છે અહી મળી આવતા ફૂલો ઝડવાઓ અનેક રીતે ઉપયોગી સાબિત થઈ છે દવા બનવવાથી લઈને કુદરતી ઉપચારમાં વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે આવાજ એક ફૂલ છે પારિજાતના ફૂલો જે ઔષધીય ગુણોથી ભરપૂર છે. પારિજાતના ફૂલના પાંદડા અને છાલનો ઉપયોગ આયુર્વેદમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા સહિત અનેક […]

શિયાળામાં આ રીતે કરો ગંઠોડાનો ઉપયોગ, ઠંડી માં થતી અનેક બીમારીથી બચાવે છે ગંઠોડાનો પાવડર

  ગંઠોડા નામ તો આપણે સૌ કોઈએ સાંભળ્યું જ હશે, ગંઠોડા એ એક એવી વનસ્પતિ છે કે જેમાં અનેક ઔધષિય ગુણો સમાયેલા હોય છે.તેની તાસીર ગરમ હોય છે જ્યારે સ્વાદમાં આદુ ની જેમ તીખાશ વાળો સ્વાદ ઘરાવે છે,ગંઠોડાના ફળને સૂકવીને તેને ઉપયોગમાં લઈ શકાય છે ઘણા લોકો તેના કાચા લીલા ફળનો પણ ઔષધિ તરીકે ઉરયોગ […]

ડાયેરિયાની સમસ્યામાં અપનાવો આ ઘરેલુ નુસ્ખા, તાત્કાલિક મળશે રાહત 

સામાન્ય રીતે ઘણી વખત કઈક ખાવા પીવામાં આવી જાઈ તો આપણને ડાયેરિયા થઈ જતાં હોય છે આવી સ્થિતિમાં ડૉક્ટર પાસે જતાં પેહલા આપણે ઘરેલુ નુસખાઑ આપનવતા હોઈએ છીએ આજે વાત કરીશું ડાયેરીને કંટ્રોલ કરતાં ઘરેલુ નુસખાઑ વિષે જેનાથી આ સમસ્યામાં તાત્કાલિક ધોરણે આપણને રાહત મળી શકે. દૂધ અને કસ્ટર્ડ પાવડર  જ્યારે પણ ડાયેરિયા થાય ત્યારે […]

શિયાળો આવતા જ ખાવાનું શરુ કરો આંબા હળદર, આરોગ્યને થશે આટલા ફાયદા

  શિયાળાની ઋતુમાં લીલા શાકભાજી ખૂબ  પ્રમાણમાં આવતા હોય છે, અને ડોક્ટરો પણ લીલા શાક ખાવાની સલાહ આપે છે, એજ રીતે લીલી હરદળ અને આદુ જેવી દેખાતી આંબામોર પણ સલાડ તરીકે ખાવામાં આવે છે તેનું અથાણું પણ બનાવવામાં આવે છે આ આંબામોર ખાસ કરીને શિયાળાની સિઝનમાં જોવા મળએ છે, તોચાલો જાણીએ આંબામોર ખાવાના કેટલાક ફાયદા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code