Site icon Revoi.in

કોરોનામાં રાહત – છેલ્લા 24 કલાકમાં નોંધાયા 5,076 નવા કેસ, સક્રિય કેસો 50 હજારથી ઓછા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં કોરોનાના કેસોમાં ઘણો ઘટાડો નોંધાઈ રહ્યો છે ત્યારે હવે સક્રિય કેસો પણ 50 હજારથી ઓછા થઈ ચૂક્યા છે આ સાથએ જ છેલ્લા ઘણા દિવસોથી દૈનિક નોંધાતા કેસોનો આંકડો પણ 5 થી 6 હજારની વચ્ચે નોંધાઈ રહ્યો છે જે જોતા એમ કહીશ કાય કે કોરોનામાં હવે રાહત મળી રહી છે.

જો છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો આ દરમિયાન કોરોનાના કુલ 5 હજાર 76 નવા કેસો નોંધાયા છે તો બીજી તરફ સાજા થનારા દર્દીઓની સંખ્યા નવા નોંધાતા કેસો કરતા

દેશનમાં હાલ સક્રિય કેસોની સંખઅાય 47 હજાર 945 જોવા મળી રહી છે જે સંક્રમણના કુલ 0.11 ટકા છે. આ સાથે જ કોરોનાનો કુલ રિકવરિ રેટની વાત કરીએ તો તે  લગભગ 98.71 ટકા પર પહોંચી ગયો છે . છેલ્લા 24 કલાકના ગાળામાં સક્રિય કોરોનાના કેસોમાં 905 કેસનો ઘટાડો નોંધવામાં આવ્યો છે.

દેશમાં અત્યાર સુધીમાં 43919264 લોકો કોરોનાથી સાજા થયા છે. તે જ સમયે, કોરોના રસી મેળવનારા લોકોની સંખ્યા 2149536744 છે. છેલ્લા 24 કલાકમાં 17,81,723 લોકોને કોરોના સામે રસી આપવામાં આવી છે.