Site icon Revoi.in

મહિલાઓમાં સલવાર સૂટ ઓલ ટાઈમ ફેવરિટઃ જાણો ટ્રેન્ડ

Social Share

દેશમાં સૌથી વધારે મહિલા સલવાર શૂટ પહેરવાનું પસંદ કરે છે. મહિલાઓ વેસ્ટર્ન ડ્રેસ પહરે તો પણ ઈન્ડિયન સલવાર સૂટમાં વધારે સુંદર દેખાય છે. સલવાર કમીજ અને સલવાર સૂટ એવો ડ્રેસ જે ટ્રેડિશનલ પ્રસંગ્રોમાં સૌથી વધારે મહિલાઓ પહરે છે. આવો જાણીએ મહિલાઓને પસંદના પાંચ પ્રકારના સલવાર સૂટ અંગે…

ફેબ્રિક વોમેન સલવાર સૂટ દેખાવમાં ફીટ લાગે છે, જો કે અને આ સાથે આપને પંજાબી લુટ ક્રિએટ કરવો હોય તો પટિયાલા સલવાર સૂટ હંમેશા શોર્ટ કુર્તા સાથે પહેરવો જોઈએ.

પોલી સ્ટ્રેટ કુર્તામાં લોન્ગ કુર્તીની સાથે પલાઝો પણ સામેલ કરી શકો છે. પીળા કલર સાથે સફેદ કોમ્બિનેશન વધારે સુંદર લાગશે.

આ સલવાર સૂટ ટ્રેન્ડી છે તેમજ બોલીવુડમાં આ સુટને અભિનેત્રીઓ વિવિધ ડિઝાઈન સાથે પહેરે છે. શોર્ટ કુર્તીની સાથે પટિયાલા સૂટ પહરવો જોઈએ. જેને આપ કોઈ લગ્ન પ્રસંગ્રમાં પહેરી શકો છે. શોર્ટ કુર્તીની સાથે પટિયાલા સૂટ આપથી કોઈ પણ પ્રસંગમાં આકર્ષણનું કેન્દ્ર બનશો.

લોન્ગ કુર્તીને આપ આપના હિસાબે ફિટ કરાવીને પહેરી શકો છે. આમા ક્રીમી કલર ક્લાસિક લુક આપશે. આ ઉપરાંત મલ્ટી કલરનો સિલ્ક દુપટ્ટો કુર્તીને ચાર ચાંદ લગાવી દેશે.

આપ કોઈ પણ પ્રસંગમાં લોન્ગ કુર્તી સાથે મેચીંગની લેગીંગ્સ પહેરી શકો છે. આમા પિંક કલર વધારે સુંદર લાગશે. જેને આપ ગમે તેવા નાના પ્રસંગમાં આરામથી પહેરી શકો છે.