1. Home
  2. Tag "Trends"

અનેક સેલિબ્રિટીઝ ટ્રેન્ડ સાથે તાલમેલ રાખવા માટે કપડાં ખરીદવાને બદલે ભાડે લે છેઃ આયુષ્યમાન ખુરાના

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર્સ પોતાના લુકને લઈને ખૂબ જ ગંભીર હોય છે. તે પોતાના મેક-અપ અને ડ્રેસનું ખાસ ધ્યાન રાખે છે. આકર્ષક દેખાવા માટે તેઓ હંમેશા કંઈક નવું કરતા રહે છે. મોટા ભાગના અભિનેતાઓ કે અભિનેત્રીઓ ડ્રેસ પહેર્યા પછી ફરીથી પહેરતા નથી. તાજેતરના એક ઇન્ટરવ્યુમાં, અભિનેતા આયુષ્માન ખુરાનાએ બોલિવૂડમાં ભાડે લેવાના ટ્રેન્ડ વિશે વાત કરી હતી. […]

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છતીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે દર પાંચ મીનીટે જોવા મળતો ચઢાવ-ઉત્તાર

અમદાવાદઃ દેશમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છતીસગઢ, અને તેલગાંણા રાજ્યની વિધાનસભાની ચૂંટણીની આજે મતગણતરી હાથ ધરાતા  પ્રથમ પોસ્ટલ બેલેટની ગણતરીની પૂર્ણ થયા બાદ ઈવીએમની મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રથમ તબક્કામાં રાજસ્થાન. મધ્ય પ્રદેશ અને છતીસગઢમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કશ્મકસ હરિફાઈ થઈ રહી છે. રાજસ્થાનમાં ભાજપ 99 અને કોંગ્રેસ 82 બેઠકો પર આગળ છે. જ્યારે મધ્યપ્રદેશમાં […]

વેબ સિરિઝના ટ્રેન્ડના લીધે મલ્ટિપ્લેક્સ-થિયેટરોને ફિલ્મ જોવા પુરતા દર્શકો મળતાં નથી

અમદાવાદઃ રાજ્યમાં તમામા નાના મોટા શહેરોમાં સિનેમા ગૃહોનો એક જમાનો હતો. તે જમાનામાં મોબાઈલ ફોન કે લેપટોપ નહોતા. શહેરીજનો પોતાના પરિવાર સાથે સિનેમા જોવા માટે જતાં હતા. શનિ-રવિમાં તો સિનેમા ગૃહો હાઉસફુલ જતાં હતા. ત્યારબાદ મલ્ટિપ્લેક્સનો જમાનો આવ્યો. અમદાવાદમાં 100 જેટલા સિનેમાં ગૃહો હતા.તેમાં કોમર્શિયલ બિલ્ડિંગો બની ગયા. હવે કોરોનાના કાળમાં મલ્ટિપ્લેક્સ બંધ રહ્યા બાદ […]

મહિલાઓમાં સલવાર સૂટ ઓલ ટાઈમ ફેવરિટઃ જાણો ટ્રેન્ડ

દેશમાં સૌથી વધારે મહિલા સલવાર શૂટ પહેરવાનું પસંદ કરે છે. મહિલાઓ વેસ્ટર્ન ડ્રેસ પહરે તો પણ ઈન્ડિયન સલવાર સૂટમાં વધારે સુંદર દેખાય છે. સલવાર કમીજ અને સલવાર સૂટ એવો ડ્રેસ જે ટ્રેડિશનલ પ્રસંગ્રોમાં સૌથી વધારે મહિલાઓ પહરે છે. આવો જાણીએ મહિલાઓને પસંદના પાંચ પ્રકારના સલવાર સૂટ અંગે… ફેબ્રિક વોમેન ફેબ્રિક વોમેન સલવાર સૂટ દેખાવમાં ફીટ […]

ભારતીય મહિલાઓને પોતાના વાળને સજાવવા માટે ફરીથી પરંપરાગત સિલ્વર ક્લ્પિનું લાગ્યું ઘેલુ

ભારતીય મહિલાઓ હંમેશથી પોતાના રૂપ અને શ્રુંગારને લઈને સતર્ક રહે છે. મહિલાઓ સુંદર અને સ્ટાઈલીસ કપડાની સાથે પોતાના વાળને પણ વધારે મહત્વ આવે છે. વાળની સુંદરતાને મહિલાઓ સોનાના આભુષણો કરતા પણ વધારે મહત્વ આપે છે. મહિલાઓમાં ખુલ્લા વાળ રાખવાની સાથે હેર ક્લ્પિની ફેશનનો ટ્રેન્ડ વધ્યો છે. એટલું જ નહીં પોતાના વાળને સજાવવા માટે મહિલાઓમાં ભારતીય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code