Site icon Revoi.in

સાઉથની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘રાધે શ્યામ’નું નવું સોંગ  ‘મૈ ઈશ્ક મેં હું’ રિલીઝ- સોશિયલ મીડિયા પર થઈ રહ્યું છે ટ્રેન્ડ

Social Share

મુંબઈઃ- હવે સિનેમા ધઘરોમાં સાઉથની ફઇલ્મોનો પણ બદબદો જોવા મળે છે,બોલિવૂડની ફિલ્મો કરતા સાઉથની ફિલ્મો ડબલ કમાણી કરી રહી છે ત્યારે સાઉથની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ પ્રભાસ અને બોલિવૂડ એક્ટ્રેસ પૂજા હેગડેની રાધે શ્યામની તેમના ફેન્સ આતુરતાથઈ રાહ જોઈ રહ્યા છે

ઉલ્લેખનીય છે કે  પ્રભાસ અને પૂજાની આ ફિલ્મ 3 દિવસ પછી એટલે કે 11 માર્ચે દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન હવે ફિલ્મના મેકર્સે ફિલ્મનું વધુ એક નવું સોંગ રિલીઝ કર્યું છે. ફિલ્મનું નવું ગીત ‘મૈં ઇશ્ક મેં હૂં’ રિલીઝ થતાની સાથે જ સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે.

રિલીઝ થયેલા આ વીડિયો સોંગમાં પ્રભાસ અને પૂજા એકસાથે સુંદર ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બંનેની કેમેસ્ટ્રી પણ લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે.આ પહેલા ફિલ્મ, નિર્માતાઓએ ફિલ્મનું ગીત જાન હૈ મેરી રિલીઝ કર્યું હતું, જેને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આ સોંગ રિલીઝ થયાને  આ સ્હાટોરી લખાઈ રહી છે ત્યારે માત્ર 8 કલાક થયા છે અને તેને ખૂબજ લોકો દ્રારા જોવામાં આવ્યું છે અંદાજે 1.7 મિલિયન લોકોએ આ સોંગ જયું છે.