Site icon Revoi.in

સ્ટારફ્રૂટ જે અનેક પોષક તત્વોનો છે ખજાનો – જાણો તેને ખાવાથઈ થતા કેટલાક ફાયદાઓ વિશે

Social Share

શિયાળાની સિઝનમાં શાકભાજીથી લઈને અનેક ફ્રૂટ માર્કેટમાં પુશ્કર પ્રમાણમાં આવતા હોય છે, શિયાળઓ અટલે શરિરની તંદુરસ્તી જાળવવા માટે અનેક ભરપુર માત્રામાં મળી રહેલા ખાદ્ય પ્રદાર્થોની સિઝન, શિયાળામાં ઠંડીથી રક્ષણ મેળવવા અને શરીરને ગરમ રાખવા આપણે સૌ હે ગરમ મસાલા, ફ્રૂટ અને શાકભાજીનો ખોરાકમાં ભરપુર ઉપયોગ કરીએ છે.

આજે આપણે ખઆટ્ટા ફળ કમરકના ગુણોની વાત કરીશું, શિયાળામાં મળતા ખાટ્ટા કમરક એટલે કે જેને ઘણા લોકો સ્ટાર ફ્રૂટ તરીકે પણ ઓળખે છે, આ કમરકનું સેવન સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે.

જાણો કમરકમાં રહેલા અનેક ગુણો