Site icon Revoi.in

મોરબી પુલ તૂટવાની ઘટનાને લઈને સુપ્રિમ કોર્ટનો નિર્ણય -આરોપીઓના જામીન રદ કરવાનો ઇન્કાર કર્યો

Social Share

દિલ્હીઃ વિલેતાવર્ષ દરમિયાન ગુજરાતના શહેર મોરબીમાં બ્રિજ તૂટવાની ઘટના બની હતી  મોરબી બ્રિજ તૂટી પડવાના દિવસે મુલાકાતીઓને ટિકિટ આપનાર આરોપીને ગુજરાત હાઈકોર્ટે આપેલા જામીન રદ કરવાનો સુપ્રીમે ઈન્કાર કરી દીધો છે.

ઉલ્લેખનીય છે કે આ અકસ્માતમાં 140થી વધુ લોકોના મોત થયા હતા. મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. જસ્ટિસ પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે ‘ટ્રેજેડી વિક્ટિમ્સ એસોસિએશન, મોરબી’ના વકીલની રજૂઆત સાથે સહમત ન હતી કે હાઈકોર્ટે આરોપીને ખોટી રીતે જામીન આપ્યા હતા.