Site icon Revoi.in

WhatsAppનું આ દમદાર ફીચર, તમારું નામ જ થઇ જશે ગાયબ

Social Share

નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે વર્ષમાં અનેકવાર દમદાર ફીચર્સ રોલ આઉટ કરતું રહે છે જે વોટ્સએપ યૂઝર્સના કામકાજને સરળ બનાવવા ઉપરાંત ચેટને રસપ્રદ બનાવે છે. શું તમને ખબર છે કે તમે વોટ્સએપ પરથી તમારું નામ ગાયબ કરી શકો છો?

વોટ્સએપની સિસ્ટમ અનુસાર, કોઇપણ યૂઝર્સ પોતાના નામી કોલમ એપ પર ખાલી રાખી શકે નહીં. આજે અમે આપને એક એવી ટ્રિક જણાવીશું, જેનાથી તમે તે કોલમને ખાલી નહીં રાખો અને ત્યાં કંઇપણ લખશો નહીં. અમે તમને એક અફલાતૂન ટ્રિક વિશે જણાવીશું જેનાથી તમે Invisible Ink વડે તમારુ નામ લખી શકશો.

આ રીતે તમે Invisible Inkથી વોટ્સએપ પર તમારું નાખ લખી શકો છો.

બસ થઇ ગયું. આ રીતે, તમે તમારું નામ લખીને પણ ખાલી કૉલમ સાચવી શકો છો અને તમારી ગોપનીયતા જાળવી શકો છો.