1. Home
  2. ગુજરાતી
  3. WhatsAppનું આ દમદાર ફીચર, તમારું નામ જ થઇ જશે ગાયબ
WhatsAppનું આ દમદાર ફીચર, તમારું નામ જ થઇ જશે ગાયબ

WhatsAppનું આ દમદાર ફીચર, તમારું નામ જ થઇ જશે ગાયબ

0
Social Share
  • WhatsAppમાં છે આ આફલાતૂન ફીચર
  • તેનાથી તમારું નામ જ થઇ જશે ગાયબ
  • તમારી ગોપનીયતા જાળવી શકશો

નવી દિલ્હી: વોટ્સએપ પોતાના યૂઝર્સ માટે વર્ષમાં અનેકવાર દમદાર ફીચર્સ રોલ આઉટ કરતું રહે છે જે વોટ્સએપ યૂઝર્સના કામકાજને સરળ બનાવવા ઉપરાંત ચેટને રસપ્રદ બનાવે છે. શું તમને ખબર છે કે તમે વોટ્સએપ પરથી તમારું નામ ગાયબ કરી શકો છો?

વોટ્સએપની સિસ્ટમ અનુસાર, કોઇપણ યૂઝર્સ પોતાના નામી કોલમ એપ પર ખાલી રાખી શકે નહીં. આજે અમે આપને એક એવી ટ્રિક જણાવીશું, જેનાથી તમે તે કોલમને ખાલી નહીં રાખો અને ત્યાં કંઇપણ લખશો નહીં. અમે તમને એક અફલાતૂન ટ્રિક વિશે જણાવીશું જેનાથી તમે Invisible Ink વડે તમારુ નામ લખી શકશો.

આ રીતે તમે Invisible Inkથી વોટ્સએપ પર તમારું નાખ લખી શકો છો.

  • સૌ પ્રથમ વોટ્સએપ ખોલો
  • ત્યારબાદ સ્ક્રીનની જમણી તરફ ત્રણ બિંદુઓ પર ક્લિક કરવું પડશે
  • આમાં, છેલ્લો વિકલ્પ સેટિંગ્સનો છે
  • ત્યાં જાઓ અને પછી અહીંથી આ બંને ચિહ્નો પેસ્ટ કરો (⇨,)
  • હવે જ્યાં તમારું પ્રોફાઇલ પિક્ચર છે ત્યાં ક્લિક કરો
  • પછી તમારા નામની બાજુમાં આવેલી પેન્સિલ પર ક્લિક કરો
  • જ્યાં તમારું નામ લખેલું છે તે કોલમમાં આ બે પ્રતીકો પેસ્ટ કરો
  • પછી તીર પ્રતિક દૂર કરો
  • તમારુ નામ સાચવો. તમારા નામની કોલમ હવે ખાલી રહેશે

બસ થઇ ગયું. આ રીતે, તમે તમારું નામ લખીને પણ ખાલી કૉલમ સાચવી શકો છો અને તમારી ગોપનીયતા જાળવી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code