Site icon Revoi.in

એર ઇન્ડિયાના પ્લેનમાં ટેકનિકલ ખામીની ઘટના , યુએસ થી ભારત આવતા સ્વીડન ખાતે ઇમરજન્સી લેન્ડિંગ

Social Share

દિલ્હીઃ- ફ્લાઈટમાં ખામી સર્જાવાની ઘટના અટકવાનું નામ નથી લઈ રહી ડોમેસ્ટિક એરલાઈન્સ હોય કે ઈન્ટરનેશનલ એરલાયન્સ અવાર નવાર ટેકનિકલ ખામી સર્જવાને કારણે ઈમરજન્સિ લેન્ડિંગ કરવામાં આવતું હોય છએ ત્યારે ફરી આર ઈન્ડિયાની ફ્લાઈટમાં ખામી સર્જવાની ઘટના સામે આવી છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે આ પ્લેનમાં લગભગ 300 મુસાફરો સવાર હતા , એર ઈન્ડિયાની ફ્લાઈટ એમેરિકાના નેવાર્ક થી દિલ્હી આવી રહી હતી પરંતુ  ટેકનીકલ ખામી સર્જાતા સ્વીડનના સ્ટોકહોમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

આઘટનાને લઈને  ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ માહિતી આપી છે કે એર ઈન્ડિયા યુએસ-દિલ્હી ફ્લાઈટને વિમાનના એન્જિનમાંથી ઓઈલ લીકેજને કારણે સ્ટોકહોમ, સ્વીડન તરફ વાળવામાં આવી હતી.

જાણકારી અનુસાર ફ્તલાઈટમાં સવાર દરેક યાત્રીઓ સુરક્ષિત હોવાની માહિતી અપાઈ છે. માહિતી મળ્યા બાદ એરપોર્ટ પર મોટી સંખ્યામાં ફાયર એન્જિન તૈનાત કરવામાં આવ્યા હતા. જો કે કોઈ ઘટના બનતા અટકી છે.સબનસીબે કોી ગૂધ્રટના બનવા પામી નથી.પરંતુ આવી અનેક ખામી સર્જવાની ઘટનાો સામે ઘણી વખત આવી ચૂકી છે.