Site icon Revoi.in

દેશમાં 5Gનું ટેસ્ટિંગ પૂર્ણ – કેન્દ્રીય મંત્રી એશ્વિની વૈષ્ણવ એ પ્રથમ 5G કોલ લગાવ્યો

Social Share

દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બે દિવસ અગાઉ  જ 6જી નેટવર્કને લઈને સારા સંકેત આપ્યા હતા ત્યારે હવે આવી સ્થિતિમાં દેશમાં 5જીનું ટેસ્ટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે,આ સાથે જ કેન્દ્રીય મંત્રી એશ્વિની વેષ્ણવે પ્રથમ 5જી કોલ લગાવ્યો હતો

પ્રાપ્ત જાણકારી પ્રમાણે ભાભારતમાં 5G કૉલ્સની ટ્રાયલ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ગઈ છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે IIT મદ્રાસ ખાતે વિડિયો કૉલ દ્વારા તેનું પરીક્ષણ કર્યું હતું.

https://www.kooapp.com/profile/ashwinivaishnaw

આ 5જી ટેસ્ટિંગને લઈને કુ એપ પર વિડિયો પોસ્ટ કરતાં વૈષ્ણવે કહ્યું, ‘5G કૉલ્સનું IIT મદ્રાસમાં સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સંપૂર્ણ એન્ડ ટુ એન્ડ નેટવર્ક ભારતમાં ડિઝાઇન થયું અને  દેશમાં જ વિકસાવવામાં આવ્યું છે.