Site icon Revoi.in

ખાવાનો સ્વાદ વધશે,કોથમીર-નાળિયેરની ચટણી આ રીતે મિનિટોમાં બનાવો

Social Share

લીલા ધાણા અને નારિયેળની ચટણી દક્ષિણ ભારતીય ભોજનનો એક ભાગ છે,જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે.લીમડાના પાન જનેની સુગંધ ચટણીના સ્વાદમાં ચાર ચાંદ લગાવી દેશે. આ ચટણી મિનિટોમાં તૈયાર થઈ જાય છે. જો તમે પણ તમારા ભોજનનો સ્વાદ વધારવા માંગો છો,તો ચાલો જાણીએ કોથમીર નારિયેળની ચટણી બનાવવાની રેસિપી.

ચટણી બનાવવા માટેની સામગ્રી

2 કપ લીલા ધાણા
1 કપ નાળિયેર (છીણેલું)
2 લીલા મરચા
1/2 ઇંચ આદુ (સમારેલું)
2 ચમચી શેકેલી ચણાની દાળ
1 ચમચી લીંબુનો રસ
1 ચમચી ખાંડ
1/2 ચમચી સરસવ
3/4 ચમચી અડદની દાળ
8-10 લીમડા ના પાન
1 ચપટી હીંગ
સ્વાદ માટે મીઠું
જરૂર મુજબ તેલ

ચટણી બનાવવાની રીત

સૌ પ્રથમ લીલા ધાણાને સારી રીતે ધોઈને સમારી લો.
હવે ગ્રાઇન્ડરના બરણીમાં લીલા ધાણા, નારિયેળ પાવડર, એક ચપટી ચણાની દાળ, આદુ, લીલા મરચાં, ખાંડ, લીંબુનલો અને ચટણી પર રેડો.
તૈયાર છે કોથમીર-નારિયેળની ચટણી.તેને ઢોસા, ઈડલી વગેરે સાથે સર્વ કરો.