1. Home
  2. Tag "food"

નાના બાળકો ને જંક ફૂડ થી રાખો દૂર, નાની વયે થઈ શકે છે પેટની સમસ્યાઓ

શરીરનું ધ્યાન રાખવું જરૂરી ફાસ્ટ ફૂડ ખાતા પહેલા રાખો આ ધ્યાન ધ્યાન નહીં રાખો તો થશે લિવરને નુક્સાન કેટલાક પ્રકારના ફાસ્ટફૂડ એવા હોય છે કે જેમાં અનેક પ્રકારના કેમિકલ અને દ્રવ્યો હોય છે. આ કારણે તેને ખાવ તો ક્યારેક શરીરને નુક્સાન પણ થાય છે. આવામાં સરકાર દ્વારા તો કેટલાક રંગોને ફાસ્ટફૂડમાં ભેળવવા પર રોક લગાવવામાં […]

કિચન ટિપ્સઃ- ભોજનમાં જો ભાત વધી ગયા હોય તો જોઈલો તેમાંથી રાયતું બનાવાની આ રીત

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે આપણે રસોઈ બનાવીએ છીએ ત્યારે ઘણી વખત રાઈસ બચતા હોય છે કેટલીક ગૃહિણીઓ તેમાંથી અવનવી વાનગીઓ બનાવી દે છે પણ આજે ભાચતનું રાયતું બનાવવાની રીત જોઈશું જે હેલ્ધી પણ હશે અને ટેસ્ટી પણ જેને તમે આમ જ ખાય શકશો અને રોટી સાથે પણ તો ચાલો જોઈએ કઈ રીતે બને છે આ […]

વજન ઘટાવામાં મદદ કરે છે આ શાકભાજી, પાણીમાં નાખીને તેનું સેવન કરવાથી થાય છે અનેક ફાયદા

 શાકભાજીને પાણીમાં નાખી તેમિશ્રણનું કરો સેવન વેઈટ લોક કરવામાં મળશે મદદ આપણે વજન ઉતારવા માટે ઘણા પ્રયત્ન કરતા હોઈએ છીએ, પરંતુ સાચી દિશામાં અને યોગ્ય રીતે કરતા નથી જેને કારણે આપણાને સારુ પરિણામ નથી મળતું તો આજે વાત કરીશું વજન ઉતારવા માટેની કેટલીક ખાસ પદ્ધતીનું, જેમાં શાકભાજીનું સેવન અને જ્યુસને ખાસ મહત્વ આપવામાં આવે છે. […]

કિચન ટિપ્સઃ- બેસનના વેજીસથી ભરપુર અને ટેસ્ટી ચીલા બનાવવા માટે જોઈલો આ સિમ્પલ રેસિપી

સાહિન મુલતાનીઃ- બેસનની અનેક વાનગીઓ આપણે ખાતા હોઈએ છીએ જો કે આ એજ બેસન અને વેજીસથી ભરપુર ચીલા બનાવાની રીત જોઈએ, આ ચીલા તમે સવારે નાસ્તામાં કે સાંજે ભોજન તરીકે પણ ખાય શકો છો વેજીસ ભરપુર રહોવાથી પેટ ભરાય જાય છે અને હેલ્ઘી પણ હોય છે. સામગ્રી 3 કપ બેસન 1 નંગ ડુંગળી જીણી સમારેલી […]

ઉનાળામાં દરરોજ આહારમાં સામેલ કરો કાકડી , લૂ થી બચાવે છે અને બોડી ડિહાઈડ્રેડ થતા અટકાવે છે

  ઉનાળો આવતાની સાથએ જ ચક્કર આવવા, માથું દુખવું જેવી સમસ્યાઓ વધી જાય છએ અને તેનું કારણ દિવસભર કામ કરવું અને પુરતા પ્રમાણમાં આહાર ન લેવો, ખાસ કરીને ઉનાળામાં વિટામિન સી ની જરુર હોય છે જે બોડીને હાઈડ્રેડ રાખે છે.આ સિઝનમાં કાકડી ખાવાનું લોકો પસંદ કરે છે.  કાકડી ઉનાળામાં  શરીરને ઠંડક આપે છે અને શરીરમાં […]

કિચન ટિપ્સઃ- વટાણા નહી પરંતુ ચણાનો પણ બને છે રગડો, જાણીલો ટેસ્ટી ચણા રગડો બનાવાની સહેલી રીત

સાહિન મુલતાનીઃ- દિવસ હવે લાંબો થઈ ચૂકયો છે સાંજ પડતાની સાથે ભૂખ પણ ખૂબ લાગે છે અને આવી સ્થિતિમાં સ્વાભવિક વાત છે કે ગરમાગરમ વાનગીઓ ખાવાનું મન થાય છે, એ પણ બનાવવાનો કંટાળો આવે છે એટલે આપણે ઈઝિ રીત જોઈએ છે કે જે જલ્દી બનાવી શકાય ,તો ચાલો આજે જોઈએ ચણાનો ગરમા ગરમ રગડો બનાવવાની […]

કિચન ટિપ્સઃ- સાંજે હળવો નાસ્તો કરવો હોય તો આ રીતે વેજીટેબલ પૂડલા બનાવો ,ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી

સાહિન મુલતાનીઃ- આજે આપણે ચણાની દાળ અને ચોખામાંથી સરસ મચાના પૂડલા અને તેના ઇપર વેજીસ સ્ટફિંગ પાથરીને મસ્ત પિત્ઝા બનાવાની રીત જોઈશું જે ખાવામાં ટેસ્ટી તો છે જ પણ આરોગ્ય માટે હેલ્ધી પણ છે. સામગ્રી 2 કપ  – ચણાની દાળ 1 કપ – ચોખા 1 કપ – દહીં ખીરું બનાવા માટેની રીત સૌ પ્રથમ ચોખા […]

કિચન ટિપ્સઃ સિમ્પલ સેન્ડવિચ ખાઈને કંટાળ્યા છો તો હવે બનાવો લેયર વાળી વેજીસ અને ચિઝથી લોડેડ ટેસ્ટી સેન્ડવિચ

સાહિન મુલતાનીઃ-  આજકાલ બાળકો બ્રેડ ખૂબ ખાતા થયા છે જો કે બ્રેડમાં મેંદો હોવાથી તે બાળકના પેટ માટે હાનિકારક છે,પરંતુ જો તમારા બાળકોને સેન્ડવીચ વધુ ભાવતી હોય તો આજે અને તમને રોટલીની સેન્ડવીચ બનાવાની સરળ રીત બતાવીશું જેનાથી બાળકનું પેટ પણ ભરાશે અને હેલ્થ પણ સારી રહેશે .  સામગ્રી (4 નંગ સેન્ડવીચ માટે)  4 નંગ  […]

ડિનર અને સુવા વચ્ચે રાખો આટલું અંતર, વજન નહી વધે અને તંદુરસ્તી રહેશે બરકરાર

રાત્રે જમ્યા બાદ હળવું ચાલો  1 કલાક બાદ જ સુવાનું રાખો દરેક લોકો એમ કહેતા હોય છે કે રાત્રે ખાયને ક્યારેય સુઈ જવું ન જોઈએ કારણ કે સુઈ જવાથી વેઈટ વધતું જ જાય છે સાથે જ ડાયઆબિટીઝ જેવી સમસ્યાઓ થવા લાગે છે જેને લઈને અનેક લોકો મુંઝવણમાં છે કે શું રાત્રે જમ્યા બાદ ક્યારે સુવુ […]

કિચન ટિપ્સઃ- હવે રેડિમેટ ઉપમાની જગ્યાએ આ રીતે બનાવો ઘરે જ ઉપમા તે પણ હેલ્ધી અને ટેસ્ટી

સાહિન મુલતાનીઃ- સામાન્ય રીતે સાંજે આપણાને ઘણી વખત ભૂખ લાગતી હોય છે, ઘણી વખત એવું પણ બને છે કે ઘરમાં કઈ નાસ્તો ન હોય , પરંતુ રવો એક એવી વસ્તુ છે કે જેને તમારે કિચનમાં રાખવો જોઈએ કારણ કે જ્યારે પણ અચાનક ખૂખ લાગે છે ત્યારે 10 થી 12 મિનિટમાં રવામાંથી ઘણી બઘી ડિશ બનાવીને […]