Site icon Revoi.in

શ્રીજગન્નાથ યાત્રા પર બીજી ભારત ગૌરવ ટ્રેનને કેન્દ્રીય મંત્રીએ ફ્લેગઓફ કરી રવાના કરી

Social Share

દિલ્હીઃ-  બીજી ભારત ગોરવ ટ્રેનને આજરોજ બૂધવારે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે  ફ્લેગઓફ કરી હતી,શ્રી જગન્નાથ યાત્રા પર  આ ટ્રેનમાં અંદાજે 500 યાત્રીઓ સવાર હતા આ સહીત કૃષ્ણારેડ્ડી અને ઘ્રમેન્દ્ર પ્રધાને દિલ્હીના સફરરજંગ રેલ્વે સ્ટેશનથી  લીલીઝંડી બતાવીને આ ટ્રેનને જગન્નાથ યાત્રા માટે રવાના કરી હતી,આ ટ્રેન 8 દિવસની યાત્રા કરશે જમાં ઉત્તરપ્રદેશ, બિહાર ,ઝારખંડ અને ઓડિશાના જાણતી તીર્થ સ્થળોના પણ દર્શન કરાવશે.

, ઓડિશાના પુરી મંદિર પર કેન્દ્રિત આ ટ્રેન રેલવેની મહત્વાકાંક્ષી ભારત ગૌરવ પહેલ હેઠળ ચલાવવામાં આવી રહી છે. હવે આવી દરેક ટ્રેનમાં જૂના કોચને બદલે એલએચબી હશે. આ ટ્રેનમાં કુલ 10 એસી-3 કોચ છે. આમાં કુલ 600 મુસાફરો મુસાફરી કરી શકશે.

રેલવે અધિકારીઓના જણાવ્યા પ્રમાણે ઓડિશાના પુરી મંદિર પર કેન્દ્રિત આ ટ્રેન રેલવેની મહત્વાકાંક્ષી ભારત ગૌરવ પહેલ હેઠળ ચલાવવામાં આવી રહી છે. હવે આવી દરેક ટ્રેનમાં જૂના કોચને બદલે એલએચબી હશે. આ ટ્રેનમાં કુલ 10 એસી-3 કોચ છે. આમાં કુલ 600 મુસાફરો મુસાફરી કરી શકશે.

ગાઝિયાબાદ ,અલીગઢ .ટૂંડલા. ઈટાવા કાનપુર સ્ટોશનથી યાત્રીઓ આ ટ્રેનમાં બેસીને સવાર થશે. ટ્રેન પહેલા વારણસીમાં આવશે,ત્યાર બાદ જસીડિહ રેવ્લે સ્ટેશન પહોચીને  પર્યટક વૈઘનાથ ધામ મંદિરના દર્શન કરશે ત્યાર બાદ આ ટ્રેન સીધી પુરી તરફ રવાના થશે અને યાત્રીઓને બસના માધ્યમથી કોળાર્ક સૂર્ય મંદિર અને કલિંગ કાશ સમયના મંદિરોના દર્શન પણ કરાવશે