Site icon Revoi.in

આ દેશમાંથી મળી આવી સોનાની ખીણ – જેની કિમંત જાણીને તમારા ઉડી જશે હોંશ

Social Share

દિલ્હીઃ –  સામાન્ય રીતે આપણે સાઁભળ્યું હોય છે કે કોઈ સ્થળે ખોદકામ કરતા સોનાના આભૂષણો મળી આવ્યા કે પછી સોનું મળી આવ્યું પણ કેટલાક દેશો એવા પણ છે કે જ્યા પહેલાથી જ સોનું જ સોનુ જોવા મળે છે તો કેટલાક દેશોમાં એવું બને છે કે આખી આખી સોનાના ભઁડારની ખીણ જ મળી આવી હોય. ત્યારે હવે આવી એક ચોક્વાનારી માહિતી તૂકી દેશમાંથી મળી આવી છે, જ્યા 99 ટન સોનું હોવાની જાણકારી મળી છે.

જો કે મહત્વની  વાત તો એ છે કે, આ સોનાની કુલ કિમંત એટલી બધી આકવામાં આવી છે કે, આ રકમ કેટલાક દેશોની જીડીપી થી પણ વધુ મનાઈ રહી છે. આ સોનાની ખીણની શોધ ફાહરેટિન પાઇરાજ કરી છે,  પાઇરાજ તુર્કીના એગ્રીકલ્ચર ક્રેડિટ કો-ઓપરેટિવ્ના વડા કરીકે ફરજ બજાવે છે. આ અંગે તેમણે સ્થાનિક મીડિયા સાથે વાત પણ કરી હતી.

આમ પણ તૂર્કિ દેશ સોનાનાન ઉત્પાદનને લઈને હરહમેશા ચર્ચામાં રહેતો દેશ છે, આ મળી આવેલી સોનાની ખીણની વાત કરીએ તો પશ્ચિમ મધ્ય વિસ્તારના Sogutમાં મળી આવ્યો છે. ફાહરેટિન કહ્યું હતું કે , તેઓની ગુબ્રેટસ કંપનીએ વર્ષ 2019માં કોર્ટના ચુકાદા બાદ એક અન્ય કંપની પાસેથી આ સ્થળનું નિયંત્રણ પોતાના હાથમાં લીધુ  હતું. આ સમાચાર સમગ્ર દેશમાં વાયુવેગ સપરકી દતા શેરો 10 ટકાનો વધારો નોંધાયો હતો.

દેશ તુર્કીમાં સોનાની આટલી મોટી ખીણ મળી આવી છે તો સ્વાભાવીક છે કે તેની કિમંતો તો  આપણા સપનાની બહારની હશે,. આ સમગ્ર સોનાની  કિંમત લગભગ 6 અબજ ડૉલરથી પણ વધુ આંકવામાં આવી રહી છે,જે  અનેક દેશોની જીડીપી કરતાં પણ વધુ છે.

સાહિન-