તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 6 નોંધવામાં આવી
દિલ્હી :તુર્કીમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ અંકારાથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં 186 કિમી દુર આવ્યો હતો.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા છ આંકવામાં આવી હતી. ભૂકંપના આંચકા સવારે 6.28 કલાકે આવ્યા હતા.ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે.જોકે ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ ચાવાયો હતો અને લોકો […]