1. Home
  2. Tag "TURKEY"

તુર્કીમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા,7.8 ની નોંધાઈ તીવ્રતા

તુર્કીમાં ભૂકંપના આંચકા 7.8 ની નોંધાઈ તીવ્રતા દિલ્હી:દુનિયામાં વારંવાર આવતા ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી રહી છે.ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે.ત્યાં હવે તુર્કીમાં સોમવારે એટલે કે આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.8 રહી હતી. પ્રાપ્ત માહિતી મુજબ,તુર્કીમાં સવારે 7.8 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તુર્કીમાં નુરદાગીથી 23 કિમી પૂર્વમાં આ ભૂકંપ આવ્યો […]

તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા,તીવ્રતા 6 નોંધવામાં આવી

દિલ્હી :તુર્કીમાં બુધવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપ અંકારાથી પશ્ચિમ-ઉત્તર પશ્ચિમમાં 186 કિમી દુર આવ્યો હતો.રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા છ આંકવામાં આવી હતી. ભૂકંપના આંચકા સવારે 6.28 કલાકે આવ્યા હતા.ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિલોમીટરની ઉંડાઈએ હતું.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ આ માહિતી આપી છે.જોકે ભૂકંપના આંચકાને કારણે લોકોમાં ભયનો માહોલ ચાવાયો હતો અને લોકો […]

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં જાહેર જગ્યા બ્લાસ્ટની ધટનાના આરોપીની થઈ ઘરપકડ

તુર્કી રાજધાનીમાં બ્લવાલસ્ટની ઘટવના 6 લોકોએ જીવ ગુમાવ્યા 50થી વધુ લોકો ઘાયલ થયા ઘટનાના આરોપીની થઈ ધરપકડ દિલ્હીઃ- તુર્કીની રાજધાની ઈસ્તાંબુલના તકસીમ સ્ક્વેરમાં બોમ્બ બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં 6 લોકોના મોતના એહવાલ છે તો સાથએ 50થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની માહિતી મળી હતી ત્યારે હવે આ ઘટનાના માસ્ટર માઈન્ડ આરોપીની […]

તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં આતંકી હુમલો,મહિલાએ બોમ્બ બ્લાસ્ટને આપ્યો અંજામ !

દિલ્હી:તુર્કીની રાજધાની ઈસ્તાંબુલમાં રવિવારે આતંકી હુમલો થયો હતો.તુર્કીના વાઇસ પ્રેસિડેન્ટ ફુઆત ઓકટેએ પ્રાથમિક આંકડાઓને ટાંકીને જણાવ્યું હતું કે, ઈસ્તાંબુલમાં રવિવારનો વિસ્ફોટ એક મહિલા દ્વારા કરવામાં આવેલ આતંકવાદી હુમલો હતો.આ વિસ્ફોટ રવિવારે બપોરે પદયાત્રી પ્રવાસી માર્ગ ઇસ્તિકલાલ પાસે થયો હતો.તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને જણાવ્યું હતું કે વિસ્ફોટમાં મૃતકોની સંખ્યા વધીને છ થઈ ગઈ છે.”અમે આને […]

તુર્કીના રાષ્ટ્રપતિના આ નિવેદનથી લીરામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો

તુર્કીના રાષ્ટ્રપતિના નિવેદન બાદ લીરામાં ઘટાડો કહ્યું – હું મુસ્લિમ છું એટલે વ્યાજદરોમાં કાપ ચાલુ રહેશે મારી પાસેથી વધારે કોઇ આશા રાખવી નહીં નવી દિલ્હી: તુર્કીની મુદ્રા લીરામાં સોમવારે ફરી એક વખત રેકોર્ડ સમાન ઘટાડો નોંધાયો હતો. રાષ્ટ્રપતિ રેચેપ તૈયપ એર્દોઆને ઈસ્લામની શિક્ષાનો હવાલો આપીને વ્યાજના દરોમાં કાપ ચાલુ રાખવાનું વચન આપ્યું ત્યાર બાદ તુર્કીની […]

પાકિસ્તાનની જેમ તુર્કીમાં પણ મોંઘવારીથી સામાન્ય જનતા ત્રસ્ત, સસ્તી બ્રેડ માટે લાંબી કતાર કરી

પાકિસ્તાન, અફઘાનિસ્તાન બાદ તુર્કીમાં પણ મોંઘવારીએ માઝા મૂકી અહીંયા સસ્તી બ્રેડ લેવા માટે દુકાનોની બહાર લાગી લાંબી કતાર મોંઘવારીથી સામાન્ય પ્રજા ત્રસ્ત નવી દિલ્હી: પાકિસ્તાન, અફઘાનિસ્તાન બાદ હવે તુર્કીમાં પણ મોંઘવારીએ માઝા મૂકી છે. તુર્કી અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહ્યું છે. સબસિડી પર સસ્તી બ્રેડ ખરીદવા માટે દુકાનોની બહાર લાંબી કતારો જોવા મળી રહી […]

તુર્કીએ ભર્યું એવું પગલું કે તેનાથી ઇસ્લામિક અને પશ્વિમી દેશો વચ્ચે તણાવ વધશે

તુર્કીની હરકતથી ઇસ્લામિક દેશો તેમજ પશ્વિમી દેશો વચ્ચે તણાવ વધી શકે તુર્કીએ અમેરિકા, જર્મની સહિત 10 દેશોના રાજદૂતોને દેશ છોડવાનો આદેશ આપ્યો આ કારણોસર લીધુ આ પગલું નવી દિલ્હી: તુર્કીએ એવી હરકત કરી છે જેનાથી તેના અન્ય દેશોના સંબંધો બગડે તેવી સ્થિતિ સર્જાઇ છે. તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ એર્દોગને અમેરિકા, જર્મની સહિત 10 દેશોના રાજદૂતોને […]

પાકિસ્તાનની સાથે તેના મિત્ર દેશ તુર્કીને પણ FATFએ ગ્રે લિસ્ટમાં મુક્યું

દિલ્હીઃ વૈશ્વિક નાણાકીય નિરીક્ષક સંસ્થા ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સએ કાશ્મીરમાં સક્રીય આતંકવાદીઓને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાનને બેવડો ફટકો લાગ્યો છે. એફએટીએફએ પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં યથાવત રાખવાની સાથે તેના મિત્ર તુર્કીને પણ આતંકવાદીઓને પ્રોત્સાહન આપવાના આરોપસર ગ્રે લિસ્ટમાં નાખવામાં આવ્યું છે. આ પહેલા પાકિસ્તાન અનેકવાર તુર્કીની મદદથી બ્લેક લિસ્ટ થતા બચતું રહ્યું છે. પરંતુ હવે તુર્કીને જ […]

વાંચો વિશ્વનું સૌથી મોટું નાક ધરાવતા આ તુર્કીના રહેવાસી વિશે જે ગિનીસ બૂક હોલ્ડર પણ છે

વાંચો વિશ્વના સૌથી મોટા નાક ધરાવતા વ્યક્તિ વિશે તુર્કીના રહેવાસી મેહમેટ ઓજયુરેક 3.5 ઇંચનું નાક ધરાવે છે ગિનીસ બૂક ઑફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા તેને આ માટે ખિતાબ અપાયો છે નવી દિલ્હી: આ વિશ્વમાં દરેક વ્યક્તિ અલગ ચહેરો અને અલગ ચહેરાની રૂપરેખા ધરાવે છે. કોઇ વ્યક્તિની આંખો મોટી હોય છે તો કોઇ વ્યક્તિના હોઠ તો કોઇ […]

‘ઘરનું સંભાળો’ કહીને ભારતના વિદેશમંત્રીએ તુર્કીના રાષ્ટ્રપતિની બોલતી બંધ કરી દીધી, જાણો શું છે સમગ્ર મામલો

તુર્કીએ કાશ્મીર મુદ્દો ઉઠાવતા ભારતનો સણસણતો જવાબ ભારતના વિદેશમંત્રીએ સાયપ્રસનો મુદ્દો ઉઠાવીને બોલતી બંધ કરી દીધી જાણો શું છે સમગ્ર મામલો નવી દિલ્હી: તુર્કીને ભારતે સણસણતો જવાબ આપી દીધો છે. હકીકતમાં યુએનમાં તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ એર્દોગોને તેમના ભાષણમાં કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે સણસણતો શાબ્દિક પ્રહાર કરીને સામે સાઇપ્રસનો મુદ્દો ઉઠાવીને એર્દોગોનની […]