Site icon Revoi.in

આ 5 વસ્તુઓ લોહીની કમીને દૂર કરવામાં કરે છે મદદ શિદામાં સેવન કરવું ઉત્તમ

Social Share

સામાન્ય રીતે આજકાલ ફાસ્ટ ફૂડ અને અન હેલ્ધી ખોરાકના કારણે અનેક લોકોને લોહી ઘટવાની સમસ્યા થઈ રહી છે,તમે ઘણા લોકો પાસેથી સાંભળ્યું હશે કે મારામાં લોહીના ટકા ઓછા થઈ ગયા છે જો કે આવી સ્થિતિમાં તેઓ સારો ખોરાક લે ખાસ કરીને આર્યનથી ભરપુર ખોરાક લે તો તેઓ લોહીના પ્રમાણમાં વધારો કરી શકે છે જેથી કરીને તેઓનું લોહી પ્રમાણમાં વઘે છે અને પિરણાને તંદુરસ્તી પણ સારી રહે છે આવી સ્થિતિમાં સૌ કોઈ એ આ પ્રમાણે આર્યનથી ભરપુર ખોરાકનો ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને થકાન ન થાય.

જે લોકોમાં લોગીનું પ્રમાણે ઓછું છે તેઓ બીટનું સેવન કરી શકે છે બીટમાં આર્યનનું પ્રમાણ હોવાથી તે લોહીના ચકા વધારવાનું કામ કરે છે

આ સાથે જ લોહીની ઉણપુ ધરાવતા લોકો માટે દાડમનું સેવન બેસ્ટ ઓપ્શન છે. શરીરમાં બ્લડ કાઉન્ટને વધારવામાં મદદ મળે છે. દાડમમાં આયર્ન, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ જ પોષકતત્વો શરીરમાં બ્લડ કાઉન્ટ વધારવામાં મદદ કરે છે.

આ સાથે જ કેળામાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે. તેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે. એટલું જ નહીં આયર્ન ફોલિક એસિડનો પણ બહુ સારો સ્ત્રોત ગણાય છે. આ સિવાય શરીરમાં લોહી વધવામાં મદદ કરે છે.

શરીરમાં લોહીની ઉણપ દૂર કરવા માટે સફરજનનું સેવન કરવું જોઈએ. સફરજનનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધારી શકાય છે. જો તમે શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધારવા ઈચ્છતા હોવ તો, રોજ ઓછામાં ઓછા એક સફરજનનું છાલ સાથે સેવન કરવું જોઈએ.