Site icon Revoi.in

રોહિત શેટ્ટીની અભિનેતા રણબીર કપુર સ્ટારર કોમેડી ફિલ્મ ‘સર્કસ’નું ટ્રેલર રિલીઝ – રણબીર ડબલ રોલમાં

Social Share

મુંબઈઃ- ડિરેક્ટર રોહિત શેટ્ટી ઘમાકેદાર ફિલ્મમોને લઈને જાણીતા છે આ સાથે જ તેમની કોમિડી ફિલ્મો પણ દર્શકોને પેટ પકડની હસવા મજબૂર બનાવે છે ત્યારે વધુ એક વખત રોહીત શેટ્ટી દર્શકોને હસાવવા તૈયાર છે, આજરોજ રોહીત શેટ્ટીની અભિનેતા રણબીર સિંહ  અને જેકલિન ફર્નાન્ડિઝ સ્ટાટર ફઇલ્મ સર્કસનું આજરોજ ટ્રેલર રિલીઝ કરવામાં આવી ચૂક્યું છે.

કોમેડી ફિલ્મ ‘સર્કસ’નું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. રોહિત શેટ્ટીએ વર્ષ 2022ના અંત પહેલા જ દર્શકો સામે આ ટ્રેલ લાવી દીઘુ છે. ફિલ્મ ‘સર્કસ’નું ટ્રેલર કોમેડીથી ભરપૂર છે. રણવીર સિંહ આ ફિલ્મ દ્વારા ડબલ ધમાકા લાવ્યા છે,જી હા રણબીર ફિલ્મમાં ડબલ રોલ પ્લે કરતો જોવા મળશે, તો સાથે જ કોમેડિ પર ચાર  ચાંદ લગાવતા સિતારાઓ વરુણ શર્મા, જ્હોનિ લિવર ,સંજય મિશ્રા પણ ફિલ્મમંા જોવા મળી રહ્યા છે ,શાનદાર કોમેડિ ટીમ કોમેડિ ફિલ્મ લઈને આવી છે.

ટ્રેલરમાં રણબિર સાથે દીપિકા પાદુકોણ પણ એક સોંગમાં જોવા મળી છે, ઉલ્લે ખનીય છે કે બન્ને ના લગ્ન બાદ તેઓ પ્રથમ વખત સાથે  સિનેમાના પરદે દેખાશે.રણબીર કપૂર સર્કસમાં કામ કરતો અભિનેતા બતાવ્યો છે.

આ ફિલ્મ ‘સર્કસ’ના ટ્રેલરમાં રણવીર સિંહ ઉપરાંત અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિઝ અને પૂજા હેગડેનું પાત્ર પણ દર્શકોને ગમે તેવું છે.જો કે આપણે રણવીર સિંહને ફિલ્મોમાં એક્શન અને કોમેડી રોલમાં જોયા જ હશે. આ વખતે રણવીર ‘સર્કસ’માં અલગ જ  અંદાજમાં જોવા મળે છે. રણવીર ડબલ રોલ કરી રહ્યો છે. ટ્રેલરમાં, અભિનેતા ઇલેક્ટ્રિક મેન બનીને ચાહકોને હાસ્યની લહેર આપવા જઈ રહ્યો છે. ફિલ્મમાં ઘણા સ્ટાર્સ એકસાથે જોવા મળશે.જો ફિલ્મની રિલીઝની વાત કરીએ તો આ ફિલ્મ 23 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલ્ઝઈ થવા જઈ રહી છે,