Site icon Revoi.in

વાળની સમસ્યામાં માટે ઘરે બનાવેલા આકન્ડિશનરનો કરો ઉપયોગ, વાળ રહેશે સ્ટ્રોંગ,મુલાયમ અને ખરતા થશે બંધ

Social Share

શિયાળામાં આપણા વાળ ખૂબ જ રુસ્ક થઈ જતા હોય છે, વાળ મેં મોઢા વાળા બરછડ થઈ જતા હોવાથી જાણે વાળ બેજાન બની જોય છે, છેવટે આપણે વાળ ખુલ્લા રાખતા પહેલા પણ વિચાર કરવો પડેશે, જો વાળની આ જ સ્થિતિ વધુ સમય માટે રહે છે તો વાળ ખરવાની પણ ફરીયાદ થવા લાગે છે, આવી સ્થિતિમાં બહેતર છે કે તમારા વાળ ખરતા થાય એ પહેલા જ રુસ્ક બની ગયેલા વાળને સ્મૂથ બનાવા માટે ઘરેલું નુસ્ખાો અને હોમમેડ કન્ડિષૃશનરનો ઉપયોગ કરો.

વાળને સ્મૂથ અને સીલ્કી બનાવા હોય તો તમારે ઘરમાં રહેલી વસ્તુઓના ઉપયોગથી થોડી મહેનત કરવી પડશે,આ હોમમેડ કન્ડિશનર તમારા બેજાન વાળમાં જાન નાખવાનું કામ કરશે અને તમને સુંદર વાળ આપશે, તો ચાલો જોઈએ કઈ રીતે બનાવી શકા. છે હોમ મેડ કન્ડિશનર.

મધ-કેળા-હેર ઓઈલ

સૌ પ્રથમ 2 નંગ કેળા લો, તેમાં 4 ચમચી મધ એડ કરો, અને જે પણ તમે હેરઓઈલ યૂઝ કરવા હોવ તે એક કપ હેર ઓઈલ લો, આ ત્રણેયને બરાબર બ્લેન્ડર કરીલો, હવે તમારા વાળને વોશ કરીલો અને કોરા થવાદો ત્યાર બાદ વાળની ઘૂંચ કાઢીલો, હવે વાળ સુકાય ગયા બાદ આ બનાવેલ કન્ડિશનર તામારા વાળની સ્કેલ સુઘી પહોચે તે રીતે અપ્લાય કરો, આમ આખા વાળમાં માથામાં આ બનાના કન્ડિશનક લગાવી દો, હવે 1 કલાક બાદ વાળને ખોલીને હુંફાળા પાણીથી ઘોઈલો,આમ મહિનામાં 2 વખત કરવું જેનાથી તમારા વાળ મુલાયમ બમશે અને ફાટી ગયેલા બે મોઢા વાળા વાળ સુધરશે.

દહીં-મેથી-મીઠો લીમડો

1 કપ દહીં, 1 કપ મેથી એને એક કપ જેટલા કઢી લીમડાના પાનની એક પેસ્ટ બનાવો, હવે આ પેસ્ને વાળની સ્કેલ સુધી પહોંચે તે રીતે મસાજ કરો,મસાજ કર્યા બાદ તેને 20 મિનિટ સુધી રહેવાદો, ત્યાર બાદ તેને નવશેકા ગરમ પાણીથી વોશ કરીલો, દહીંથી વાળ સ્મૂથ બનશે અને લીમડો વાળમાં ઓઈલ પહોંચાડવાનું કામ કરશે તથા મેથીથી વાળનો ખોળો દૂર થશે, આ કન્ડિશનરથી વાળ ખૂબ જ મુલાયમ બની જાય છે.

એલોવેરા જેલ- કડવો લીમડો

એક કપ એલોવેરાનું નેચરલ જેલલો, જે ડાયરેક્ટ એલોવેરામાંથી નીકળે તે, ત્યાર બાદ લીમડાના પાનની પેસ્ટ બનાવીલો, હવે આ પેસ્ટમાંથી લીમડાનો રસ ગાળીલો, હવે ા રસને એવોલેરા જેલમાં મિક્સ કરીલો, જ્યારે પણ તમારા વાળ વોશ કરવાના હોય તેની 30 મિનિટ પહેલા એ પેસ્ટ હેરમાં અપ્લાય કરો ત્યાર બાદ વાળ વોશ કરવા આમ કરવાથી તમારા વાળ ખૂબજ રેશમી બનશે, અને વાળમાંથી ખોળો દૂર થવાની સાથે વાળ લીમડાના કારણે ઘટ્ટ પણ થશે.