1. Home
  2. Tag "smooth and silky hair"

વાળને ખરતા અને તૂટતા અટકાવવા તથા કાળા ઘટ્ટ બનાવવા માટે જાણીલો આ કેટલીક ટિપ્સ

તમારા વાળની કાળજી ઘરે રહીને જ રાખો કુદરતી ચીજ વસ્તુઓતમારા વાળને બનાવે છે સુંદર રેશમી સામાન્ય પરીતે વાળની કાળજી દરેક મહિલાઓ લેતી હોય છે, વાળને સુંદર અને રેશમી બનાવવા માટો મોંધા મોંધા પાર્લરમાં જઈને ખર્ચાર ટ્રિટમેન્ટ કરવાતી હોય છે,બહાર નીકળતા રસ્તા પરનું ધૂળ પોલ્યૂશનથી વાળ ખૂબ જ ખરાબ થી જાય છે એટચલા માટે તે જરુરી […]

વાળની સમસ્યામાં માટે ઘરે બનાવેલા આકન્ડિશનરનો કરો ઉપયોગ, વાળ રહેશે સ્ટ્રોંગ,મુલાયમ અને ખરતા થશે બંધ

વાળના હોમમેડ કન્ડિશનર માટે દહીં બેસ્ટ ઓપ્શન છે મધ અને કેળાથી પણ વાળ ખૂબ જ સુંદર સ્મૂખ બને છે શિયાળામાં આપણા વાળ ખૂબ જ રુસ્ક થઈ જતા હોય છે, વાળ મેં મોઢા વાળા બરછડ થઈ જતા હોવાથી જાણે વાળ બેજાન બની જોય છે, છેવટે આપણે વાળ ખુલ્લા રાખતા પહેલા પણ વિચાર કરવો પડેશે, જો વાળની […]

ખરતા અને તૂટતા વાળથી હેરાન છો,તો હવે નારિયેળના દૂધનો કરો ઉપયોગ, વાળ બનશે મજૂબત

ખરતા વાળ માટે નારિયેળનું દૂધ બેસ્ટ ઓપ્શન નારિયેળનું દૂધ વાળને મજબૂત બનાવે છે   સામાન્ય રીતે બદલતી ઋતુની સાથે હવે વાળ ખરવાની કે તૂટવાની સમસ્યાઓ વધશે, ખાસ કરીને હવે ચોમાસાની શરુઆત થી રહી છે આવી સ્થિતિમાં વાળની કાળજી ખૂબ રાખવી પડે છે,વાળ વધુ ભીના રહેવાથી તે તૂટતા હોય છે સાથે ભીનાશના કારણે વાળ ખરાવાની પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code