Site icon Revoi.in

ચોમાસામાં વાળ ભીના થવાથી થાય છે અનેક સમસ્યા – આ રીતે રાખો વાળની કાળજી

Social Share

ચોમાસાની ઋતુ દરેકની ગમતી ઋુતુ છે, પરંતુ આ સમય દરમિયાન હવામાં ભેજ અને હાઇડ્રોજનનું પ્રમાણ વધવાના કારણે તમારા વાળની વધારે કાળજી રાખવી પડે છે કારણ કે આ મોસમમાં વાળ ખરવાની સમસ્યા વધુ થાય છે. આ સાથે જ માથાની ચામડી તૈલી થઈ જાય છે અને ડેન્ડ્રફની સમસ્યા પણ વધે છે, જેથી આજે વાત કરીશું ચોમાસામાં કઈ રીતે વાળની કાળજી લેવી.

વરસાદમાં ખાસ આ રીતે વાળની કરો કેર