Site icon Revoi.in

પાવર નેપ એટલે શું ? જાણો ઊંઘનું એક ઝોંકુ કેટલી મિનિટનું હોવું જોઈએ જેથી ફાયદો થાય, ફ્રેશ ફીલ કરી શકાય

Social Share

પાવર નેપ શબ્દ આમ તો કોમન છે પણ ઘણા ઓછા લોકોને ખબર હશે તો પહેલા તો એ જાણીએ કે પાવર નેપ એટલે શું, જ્યારે આપણે સવારે જાગીને દિવસ દરમિયાન કામ કરતા હોઈએ છીએ અને આ કામ વચ્ચે 20 થી 15 મનિટની ઊઁધ લઈ લઈ છીએ જેને આપણે પાવન નેપ કહીએ છે,જેથી કરીને આપણાને આરામ મળી જાય અને કામ વચ્ચે ઊંધ ન આવે

પાવર નેપ લેવાથી શું થાય છે ફાયદો

જ્યારે તમે ખૂબ કામ કરી રહ્યા છો હાર્ડ વર્ક હોય કે પછી ઓફીસનું કામ હોય જ્યારે તમે કામ કરતા કરતા ખૂબ જ કંટાળો આવી જાય અને ઊંધ આવતી હોય ત્યારે લંચ બ્રેક દરમિયાન તમે ટેબલ પર બેસીને જ 20 મિનિટની ઊઁધ લઈ શકો છો આ પાવન નેપ છે, એટલે કે તેનાથી તમે રી-ફ્રેશ થી જાઓ છો અને ફરીથી તમારામાં કામ કરવાની એનર્જી આવી જાય થછે જેથી વધુમાં નવધુ તમે 20 થી 30 મિનિટનો પાવર નેપ લઈ શકો છો.

અમેરિકન સ્લીપ એસોસિએશન મુજબ, પાવર નેપ પુખ્ત વયના લોકો માટે ઘણી રીતે ફાયદાકારક છે.-પાવર નેપ લેવાથી હાર્ટ હેલ્ધી રહે છે, સ્ટ્રેસ ઓછો થાય છે સાથે જ હ્રદયની બીમારીઓનું જોખમ પણ ઘટે છે.

આ સાથે જ પાવર નેપ એક તાજગી આપે છે,પાવર નેપ લેવાથી શરીર અને મન હળવાશ અનુભવે છે.પાવર નેપ લીધા બાદ ગા6 કલાક માટે સક્રિય અને ઊર્જાવાન અનુભવ કરશો. જેનાથી તમારો મૂડ પણ સારો રહે છે, જે ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવામાં મદદ કરે છે.