Site icon Revoi.in

પુરૂષોનો કેવો લૂક તેને અન્ય પુરૂષ કરતા વધારે એટ્રેક્ટિવ બનાવી શકે છે, વાંચો પર્સનાલિટી વધારવાની વાત

Social Share

સુંદર અને સ્ટાઈલિશ દેખાવાની ઇચ્છા માત્ર મહિલાઓમાં નહીં પણ પુરુષોમાં પણ હોય છે. કપડા, શૂઝ, હેર સ્ટાઈલ તમામ બાબતોનું ધ્યાન રાખવું વધારે પસંદ કરે છે ત્યારે સૌથી અલગ અને સ્ટાઇલિસ દેખાવા માટે શું કરવું પુરૂષોએ તે આજે જાણીએ.

સાદગી પર નજર

અનેક યુવાનો પોતાને અલગ દેખાડવા માટે લાલ લીલા પીળા જવાબ ભડકીલા કપડા પડતા હોય છે પરંતુ આવા ભડકીલા કપડાંની ફેશન ટૂંકાગાળાની જ હોય છે. ઘણીવાર આવા ભડકીલા કપડા આપણી અને સ્ટાઈલિશ દેખાવાની જગ્યાએ લોકોના હસવાનું કારણ બનાવી શકે છે. પરિવારજનો અને મિત્રોની વચ્ચે સ્ટાઇલિશનું બિરુદ મેળવ્યું હોય તો સાધ્વીને ફેશન ફંડા બનાવી દેવો જોઈએ.

ફિટનેસ નું ખાસ મહત્વ

આપ કોઈપણ વસ્ત્ર પહેરો અને કોઈપણ સ્ટાઇલને અપનાવો પરંતુ તમે ફિઝિકલી ફિટ ન હો તો આપને કોઈપણ વસ્ત્રો યોગ્ય લાગશે નહીં એટલે ફિટનેસ નું ધ્યાન રાખો ખૂબ જરૂરી છે.

નવી નવી સ્ટાઇલ અપનાવવી

હંમેશા એક જ સ્ટાઇલ આપના લુકને બોરિંગ બનાવી દેશે એટલે આપણી સ્ટાઇલમાં સમય અંતરે ફેરફાર કરવો જોઈએ. આપજો સૌથી વધારે લાઇનિંગ અને ચેક્સના શર્ટ પહેરતા હોવ તો તેમાં બદલાવ કરીને પ્લેન શર્ટ પર પસંદગી ઉતારવી જોઈએ.

એકલા શોપિંગના કરો

શક્ય હોય ત્યાં સુધી પોતાના મિત્રો તથા પરિચિતો સાથે શોપિંગ કરવું જોઈએ. જેથી તેઓ તમારા ડ્રેસિંગ અને સ્ટાઇલ અભિપ્રાય આપી શકે.

આપનો કેરફૂલ અંદાજ સ્ટાઇલિશ લુક મા વધારો કરે છે

આપ પોતાના ડ્રેસિંગ અને લુકને લઈને કેર ફૂલી રહેવું જોઈએ. નાની-નાની સ્ટાઇલિશ ડિઝાઇન લોકોની લાઈનમાં આપને અલગ તારવે છે. જેમ કે આપના શર્ટ પોકેટમાં રૂમાલનો કલર અને કેવી રીતે રાખો છો.

ફુટવેર ખૂબ મહત્વ

આપના ફૂટવેર આપની સ્ટાઈલ ઉપર બેસ્ટ અને વેસ્ટનું લેબલ લગાડી શકે છે. ફોર્મલ પેન્ટ શર્ટની સાથે ચંપલ પહેરવાનું ટાળવું જોઈએ. આવી જ રીતે જીન્સની સાથે ફોર્મલ શુઝ પહેરવા ના જોઈએ.

બ્રાન્ડની પાછળ દોડવાનું છોડ દો

આજે પણ પહેરો છો તે આપને શૂટ કરવા જોઈએ અને કમ્ફર્ટેબલ હોવું જોઈએ આપને યોગ્ય લાગે તેવા કપડાં પહેરવા જોઈએ આ માટે બ્રાન્ડ પાછળ દોડવું જોઈએ.

દાઢીમાં પણ મહત્વ

આપના ફેસ ડેમ અને સ્ટાઇલિશ લુક માટે હેર સ્ટાઈલ ની સાથે સાથે દાઢી પણ મહત્વની ભૂમિકા ભજવે છે.