Site icon Revoi.in

અભિનેતા જ્હોન અબ્રાહમની ફિલ્મ ‘અટેક’ ન્યૂયરમાં સિનેમાઘરોમાં મચાવશે ઘૂમ – 26 જાન્યુઆરીના રોજ થશે રિલીઝ 

Social Share

મુંબઈઃ-  હિન્દી ફિલ્મો આવનારા વર્ષમાં ઘણી રિલીઝ થવાની લાઈનમાં છે.એકથી એક ચઢિયાતી ફિલ્મો નવા વર્ષે દર્શકોને મનોરંજન પુરી પાડવાની તૈયરીમાં જોવા મી રહી છે.આલિયા ભટ્ટની મોસ્ટ અવોઈટેડ ફિલ્મ ‘ગંગુબાઈ કાઠીયાવાડી’ની રિલીઝ ડેટ બાદ હવે જ્હોનની ફિલ્મની રિલીઝ ડેટ પણ સામે આવી છે.

https://www.instagram.com/thejohnabraham/?utm_source=ig_embed&ig_rid=60372e4d-a5e0-477a-af12-fe28567e5e9a

બોલીવુડ સ્ટાર જ્હોન અબ્રાહમે ગુરુવારે કહ્યું કે તેમની આગામી ફિલ્મ ‘એટેક’ પ્રજાસત્તાક દિવસના પ્રસંગે એટલે કે આવનારા વર્ષે 26 મી જાન્યુઆરી, 2020 ના રોજસિનેમાઘરોમાં રિલ્ઝી કરવામાં આવશે.

બંધક કટોકટીની સાચી વાર્તા પર આધારિત, એક્શન ફિલ્મ લક્ષ્ય રાજ ​​આનંદ દ્વારા સ્ક્રિપ્ટ અને નિર્દેશિત કરવામાં આવી છે. દિગ્દર્શક તરીકે આ તેમની પ્રથમ ફિલ્મ છે.કોરોના મહામારીને કારણે આ ફિલ્મની રિલીઝ તારીખ ઘણી વખત બદલાઈ ચૂકી છે.ફિલ્મમાં જ્હોન અબ્રાહમ સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને રકુલ પ્રીત સિંહ જોવા મળશે. અભિનેતાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરતા, તે છેલ્લે મુંબઈ સાગામાં જોવા મળ્યો હતો.

Exit mobile version