Site icon Revoi.in

હરિયાણાની હિંસાને જોતા રાજધાની દિલ્હીમાં એલર્ટ – મોટી સંખ્યા પોલીસ ફોર્સ તૈનાત કરીને સુરક્ષા વધારાઈ

Social Share

દિલ્હીઃ- દેશની રાજધાની એલર્ટ બની છે,હરિયાણામાં શરુ થેલી હિંસાની અસર રાજઘાની સુઘી ન પહોંચે તેને લઈને દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે મોટી સંખ્યામાં અનેક સ્થળઓએ પોલીસ દળો તૈનાત કરવામાં આવ્યા છે.હરિયાણાની હિંસાને જોતા   સરહદને અડીને આવેલા વિસ્તારોમાં હિંસાની શંકા રાજધાની દિલ્હી સુધી પહોંચી  છે. નૂહ-ગુરુગ્રામની સ્થિતિને જોતા દિલ્હી પોલીસે રાજધાનીમાં એલર્ટ વધારી દીધું છે.

Exit mobile version