Site icon Revoi.in

મીઠા પાન સહીત અજમાના ફૂલ શરદી ખાસીમાં આપે છે રાહત

Social Share

નાગરવેલના પાનમાં એવા તત્વો હોય છે, જે બેક્ટેરિયાના પ્રભાવને ઓછો કરવામાં મદદરૂપ બને છે. જે લોકોને મોઢામાંથુ દુર્ગંધ આવતી હોય તેમના માટે આ પાન ફાયદાકારક છે. પાન ખાનારની લાળમાં એસ્કોર્બિક એસિડનું સ્તર સામાન્ય બની જાય છે, જેનાથી મોઢામાંથી દુર્ગંધ સંબંધીત બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે.

આ સાથે જ મેડિકલમાં અજમાના ફૂલની જબ્બી મળતી હોય છે જો પાનમાં આ અજમાના 2 ત્રણ નંગ ફૂલ નાખીને તેનો રસ ગળાની નીચે ઉતારવામાં આવેતો નીચે આપેલી તમામ સમસ્યાઓમાં રાહત મળે છે.આ અજમાના ફૂલને મીન્થોલ ક્રિસ્ટલ પણ કહેવામાં આવે છે.આ બન્નેું સેવન ગળઆની તમામ સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે જે જૂનામાં જૂની જડ ખાસીને પણ મટાડે છે.

મીન્થોલ ક્રિસ્ટલ  અને નાગરવેલનું પાન કફ વાયુને મટાડે છે.આ પત્તામાં કાળા મરીના બે દાણા સાથે ખાવ તો આઠ સપ્તાહમાં વજન ઘટે છે.પાનમાં અજમેટના ફૂલ નાખીને તેનો રસ ગળી જવાથી ખાસી પણ મટે ઠે.આ પાનમાં કાથો મિક્સ કરીને ખાવાથઈ મોઢામાં પડેલા ચાંદા પણ મટે છે ગળાની ખરાશ પણ દૂર થાય છે પાનમાં રહેલા એનાલજેસિક  ગુણ માથાના દુખાવામાં આરામ આપે છે. વાગવા પર પાનનું સેવન કરવાથી ઘાને ભરવામાં મદદરૂપ બને છે.જો તમને કફ જાન્યો હોય તો આ  બન્નેના રસનનું સેવન કફને છૂટો પાડવાનું કાર્ય કરે છે.