Site icon Revoi.in

અક્ષય કુમાર ઈઝ બેક – અપકમિંગ ફિલ્મ ‘મિશન રાનીગંજ -ઘ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’ નું ટ્રેલર મચાવી રહ્યું છે ઘૂમ

Social Share

મુંબઈઃ બોલિવૂડ એક્શન હિરો અક્ષય કુમાર છેલ્લા ઘણા સમયથી ફ્લોપ ફિલ્મો આપી રહ્યા છએ જો કે હવે તેમની અપકમિંગ ફિલ્મ મિશન રાનીગંજને લઈને દર્શકોને ખૂબ આશા છે અને આ આશા સફળ થઈ રહી હોય તેવું ત્યારે જોવા મળ્યું કે જ્યારે થોડા દિવસો પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું.

 અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મિશન રાનીગંજઃ ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’નું ટ્રેલર આખરે રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર પર ચાહકો  પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. ફિલ્મને લઈને દર્શકોની ઉત્સુકતા પહેલા કરતા વધી ગઈ છે.