1. Home
  2. Tag "Mission Raniganj"

અક્ષય કુમાર ઈઝ બેક – અપકમિંગ ફિલ્મ ‘મિશન રાનીગંજ -ઘ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’ નું ટ્રેલર મચાવી રહ્યું છે ઘૂમ

મુંબઈઃ બોલિવૂડ એક્શન હિરો અક્ષય કુમાર છેલ્લા ઘણા સમયથી ફ્લોપ ફિલ્મો આપી રહ્યા છએ જો કે હવે તેમની અપકમિંગ ફિલ્મ મિશન રાનીગંજને લઈને દર્શકોને ખૂબ આશા છે અને આ આશા સફળ થઈ રહી હોય તેવું ત્યારે જોવા મળ્યું કે જ્યારે થોડા દિવસો પહેલા ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું.  અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મિશન રાનીગંજઃ […]

અક્ષય કુમારની ફિલ્મ ‘મિશન રાનીગંજ’નું ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ : અક્ષય કુમાર અને પરિણીતી ચોપરા બંને તેમની આગામી ફિલ્મને લઈને ચર્ચામાં છે. તેમની ફિલ્મ ‘મિશન રાનીગંજ- ધ ગ્રેટ ભારત રેસ્ક્યૂ’ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું પોસ્ટર, મોશન પોસ્ટર અને ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. બંને કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.આ દરમિયાન ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. ટ્રેલર […]

અક્ષય કુમારે તેની ફિલ્મ Mission Raniganj નું મોશન પોસ્ટર શેર કર્યું,આ દિવસે ટ્રેલર થશે રિલીઝ

મુંબઈ: અક્ષય કુમાર આ દિવસોમાં તેની આગામી ફિલ્મ ‘મિશન રાનીગંજ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં અક્ષય કુમારની સાથે પરિણીતી ચોપરા પણ લીડ રોલમાં છે. પરિણીતી ચોપરા તેના લગ્નના ફંક્શનમાં વ્યસ્ત છે. બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમારે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફિલ્મ ‘મિશન રાનીગંજ’નું મોશન પોસ્ટર શેર કર્યું છે.આ મોશન પોસ્ટરમાં તમને અક્ષય કુમાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code