Site icon Revoi.in

અક્ષય કુમાર એક મહિલા ઓટો ડ્રાઈવરને મળવા તેને બે મહિના સુધી શોધતો રહ્યો, જાણો કારણ…

Social Share

મુંબઈની એક મહિલા ઓટો રિક્ષા ડ્રાઈવરનો વીડિયો જોયા બાદ અક્ષય કુમારે તેને મળવાના અનેક પ્રયાસો કર્યા હતા. આ વિશે યાદ કરતાં, છાયા મોહિતેએ અક્ષય સાથેના તેના કેટલાક અનુભવો શેર કર્યા છે. છાયા મોહિતે મુંબઈની પ્રથમ મહિલા રિક્ષાચાલકોમાંની એક હતી. તેણે અક્ષય કુમાર સાથેની તેની આશ્ચર્યજનક મુલાકાત વિશે જણાવ્યું હતું.

• અક્ષય કુમાર ઓટોમાં જુહુ ફરવા ગયો હતો
છાયાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે, કેવી રીતે અક્ષય કુમાર છાયાને મળવા માંગતો હતો. તેની ટીમે આ માટે તેના પતિનો પણ સંપર્ક કર્યો હતો. આ પછી હોટલમાંથી રાઈડ માટે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો. છાયાએ જણાવ્યું કે જ્યારે પહોંચી ત્યારે જોયું કે અક્ષય તેની ઓટોમાં બેઠો હતો. છાયાએ કહ્યું કે તેણે મને પૂછ્યું કે હું કેટલી કમાણી કરું છું. છાયાએ જણાવ્યું કે તે અક્ષયને ઓટોમાં જુહુ લઈ ગઈ હતી. આ પછી તે પોતે તેને ઘરે મૂકવા ગઈ હતી.

• અક્ષય કુમારે છાયાને આર્થિક મદદ કરી હતી
છાયાએ કહ્યું હતું કે,, અક્ષયે તે વખતે જણાવ્યું કે તમે મને ગમે ત્યારે મળવા આવી શકો છો. તમે તમારા બાળકો અને પરિવારને પણ અહીં લાવી શકો છો. જો કે આ પછી તેને ક્યારેય અક્ષયને મળવાનો મોકો મળ્યો નથી. છાયાએ જણાવ્યું કે અક્ષયે તેને આર્થિક મદદ પણ કરી હતી. વર્કફ્રન્ટની વાત કરીએ તો અક્ષય કુમાર ફિલ્મ

Exit mobile version