Site icon Revoi.in

ભારત-જાપાન સંવાદ સંમેલનમાં પીએમ મોદીએ કહ્યું – ‘આપણી નીતિઓના મૂળમાં માનવતાવાદ રાખવો જોઈએ’

Social Share

દિલ્હીઃ-વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારના રોજ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી છઠ્ઠી ભારત-જાપાન સંવાદ સંમેલનને સંબોધન કર્યું હતું.આ સંબોધનની શરૂઆતમાં વડા પ્રધાને કહ્યું કે, હું જાપાન સરકારને ભારત-જાપાન સંવાદમાં સતત સમર્થન આપવા બદલ ઘન્યવાદ કરવા ઈચ્છું છું. તેમણે પરંપરાગત બૌદ્ધ સાહિત્ય પુસ્તકાલય અને શાસ્ત્રોના નિર્માણનો પ્રસ્તાવ આપ્યો.

વડા પ્રધાને કહ્યું કે જો ભારતમાં આવા પસ્તકાલય નિર્માણ પામે છે તો આપણા માટે આનંદની વાત છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં માનવતા સહકારને બદલે ઘણીવાર ટક્કરનો માર્ગ અપનાવે છે. સંવાદ હતો પણ તે એક બીજાને નીચે ખેંચવાનો હતો. આવો હવે એક સાથે મળીને ઉઠીએ. વડા પ્રધાને કહ્યું કે આપણે આપણી નીતિઓના મૂળમાં માનવતાવાદ રાખવો જોઈએ.

પીએમ મોદીએ કરેલા સંવાદના કેટલાક મહત્વનો અંશો

સાહિન-