Site icon Revoi.in

પીએમ મોદી એ ભારત પરત ફરતા પહેલા ટ્વિટ કરીને યુએસની સફળ મુલાકાતનો ઉલ્લેખ કર્યો

Social Share

દિલ્હીઃ વજાપ્રધાન નેરન્દ્ર મોદી છેલ્લા 3 દિવસથી અમેરિકાના પ્રવાસે હતા જ્યા તેમણે  યિએન ,સભાનું સંબોધન કર્યું હતું ,આ સહીત વિશ્વના ક્વાડ દેશોના નેતાઓને પણ મળ્યા હતા તેથી વિષેશ એ કે ક્વાડ દેશઓની બેઠક પહેલા પીએમ મોદીએ અમેરિ્કાના રાષ્ટ્રપતિ જોબાઈડેન સાથે ખાસ મુલાકાત પણ કરી હતી.

આ સાથએ જ સંયુક્ત રાષ્ટ્ર મહાસભા સમક્ષ તેમના 22 મિનિટનાં સંબોધનમાં વિજ્ઞાન, ટેકનોલોજી, સંસ્કૃતિ અને સમસ્યા ઉકેલવાની ક્ષમતાનાં સંદર્ભમાં ભારતની શક્તિનો વિચાર ‘અનન્ય’ સ્કેલ પર મૂક્યો હતો.ઉલ્લેખનીય છે કે શનિવાર તેમની મુલાકાતનો છેલ્લો દિવસ હતો.

પીએમ મોદી તેમની મુલાકાત પુરી કરીને ભારત પરત ફરે તે પહેલા જ તેમણે ટ્વિટ કરીને કેટલીક વાતોનો ઉલ્લેખ કર્યો છે આ સાથે જ તેમણે આ મુલાકાતને સફળ ગણાવી છે.

યુએનજીએમાં  ભઙારતનો બદબબો રહ્યો હતો, પીએમ મોદીના ભાષણે લોકોના દિલ જીત્યા છે, આ સાથે જ આ ભાષણ બાદ તેઓ શનિવારે ભારત આવવા રવાના થયા હતા. વડાપ્રધાન મોદીએ ભારત પરત ફરતા પહેલા ટ્વિટ કરીને તેમની અમેરિકાની મુલાકાતની સફળતાનો વિશેષ ઉલ્લેખ કર્યો છે

આ ટ્વિટ કરીને તેમણે લખ્યું છે કે,છેલ્લા કેટલાક દિવસોમાં ઉત્પાદક દ્વિપક્ષીય અને બહુપક્ષીય જોડાણ, ઈસીઓ સાથે વાતચીત અને સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ. મને વિશ્વાસ છે કે ભારત અને અમેરિકાનાં સંબંધો આવનારા વર્ષોમાં વધુ ગાઢ બનશે જ.

ઉલ્લેખનીય છે કે પીએમ મોદીએ આતંકવાદનું પાલન પોષણ કરતા પાકિસ્તાનનું નામ લીધા વિના જ તેની ક઼ડક શબ્દોમાં નિંદા કરી હતી આ સાથે જ ચીનને પણ ચેતવણી આપી હતી, ત્યારે અમેરિકા સાથે ભારતના વઘતા ગાઞ સંબંધો પાકિસ્તાન અને ચીન માટે પડકાર જનક સાબિત થશે. ભારતની અમેરિકા સાથેની વધતી મુલાકાતો ચીન અને પાકિસ્તાનને ક્યાક ખટકી રહી છે.