Site icon Revoi.in

બોલિવૂડ સ્ટાર વિકી કૌશલ-કેટરીના કૈફ રોયલ મંડપમાં લેશે સાતફેરાઃ ઐતિહાસિક સ્થળ પર કરશે શાનદાર લગ્ન,જાણો લગ્ન વિશેની ખાસ વાતો

Social Share

મુંબઈઃ- બોલિવૂડની એદાકાર કેટરીના કૈફ અને ખૂબ જ ટૂંક સમયમાં બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવનાર  વિકી કૌશલ બન્ને એક બીજા સાથે લ્ગનના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે,ભલે તેમણે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપી નથી,પરંતુ હાલ રાજસ્થાનમાં તેમના લગ્નની તડામાર તૈયારીઓ શરુ થઈ ચૂકી છે,એટલું જ નહી રાજસ્થાન પોલીસ પણ તેમના લગ્નના બંદોબસ્તમાં ગોઠવાઈ ચૂકી છે,લગ્નના દિવસોને લઈને પ્લાનિંગ શરુ થઈ ચૂક્યા છે,કહેવામાં આવી રહ્યું છે કે બન્ને 9 ડિસેમ્બરના રોજ સાત ફેરા ફરશે.તો ચાલો જોઈએ આ સેલિબ્રિટીના લ્ગનની શાનદાર તૈયારીઓ કેવી હશે.

કંઈક આવી હશે આ કપલના લગ્નની ઝાકમજાળ