1. Home
  2. Tag "Vicky Kaushal"

વિકી કૌશલની ફિલ્મ ‘સૈમ બહાદુરે’ ત્રીજા દિવસે કરી આટલા કરોડની કમાણી

મુંબઈ: રણબીર કપૂરની ફિલ્મ એનિમલ બોક્સ ઓફિસ પર રાજ કરી રહી છે. આ દરમિયાન સૈમ બહાદુર પણ પોતાનું સ્થાન બનાવવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે. ફિલ્મની શરૂઆત ભલે ધીમી હતી, પરંતુ તે સપ્તાહના અંતે આગળ વધતી જોવા મળી હતી. એનિમલ અને સૈમ બહાદુર એકસાથે એક જ દિવસે સિનેમાઘરોમાં રિલીઝ થયા. જો કે બંને ફિલ્મોનો […]

વિકી કૌશલની અપકમિંગ ફિલ્મ ‘સૈમ બહાદુર’નું આવતીકાલે ટ્રેલર રિલીઝ થાય તે પહેલા આજે ફિલ્મનું નવું પોસ્ટર આઉટ

મુંબઈઃ- બોલિવૂડ અભિનેતા વિકી કૌશલ અભિનીત ‘સૈમ બહાદુર’ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. ‘રાઝી’ પછી ડિરેક્ટર મેઘના ગુલઝાર અને વિકી કૌશલે ‘સામ બહાદુર’ માટે સાથે કામ કર્યું છે. આ ફિલ્મ ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાના જીવન પર આધારિત બાયોપિક છે. આ વાર્તા ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ અને લશ્કરી મહાન સેમ માણેકશાના […]

ફિલ્મ સૈમ બહાદુરમાંથી વિકી કૌશલનો નવો લુક આવ્યો સામે

‘સૈમ બહાદુર’માંથી વિકી કૌશલની નવી ઝલક  જોવા મળ્યો દમદાર અવતાર 1 ડિસેમ્બરે સિનેમાઘરમાં થશે રિલીઝ મુંબઈ:  વિકી કૌશલ માટે આ વર્ષ તેની ફિલ્મોની સફળતાના સંદર્ભમાં ઘણું સારું રહ્યું. તેણે ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ દ્વારા દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું. હવે તે ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની બાયોપિકમાં જોવા મળશે.આ ફિલ્મ બોલિવૂડના એવા પ્રોજેક્ટ્સમાંથી એક […]

zara hatke zara bachke :વિકી કૌશલ અને સારા અલી ખાનની ફિલ્મે પહેલા દિવસે આટલા કરોડની કરી કમાણી

40 કરોડો રૂપિયાના બજેટમાં બનેલી ‘ઝરા હટકે જરા બચકે’ વિકી અને સારાની ફિલ્મે આટલા કરોડની કરી કમાણી   મુંબઈ : વિકી કૌશલ અને સારા અલી ખાનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘જરા હટકે જરા બચકે’ મોટા પડદા પર આવી ગઈ છે. બંને કલાકારોના ચાહકો લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ સમીક્ષકોએ ‘જરા હટકે જરા બચકે’ને […]

બોલિવૂડ કપલ વિકી કૌશલ-કેટરીના કૈફને જાનથી મારી નાખવાની મળી ધનકી – ફરિયાદ દાખલ

વિકી કૌશલ અને કેટરીના કૈફને મળી જાનથી મારી નાખવાની ધમકી પોલીસ આ ઘટનાને મામલે કેસ નોંધ્યો મુંબઈઃ-  છેલ્લા ઘણા સમયથી દેશની અનેક મહાન હસ્તિઓને જાનથી મારી નાખવાની ધમકીઓ મળતી હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે,થોડા સમય પહેલા અભિનેતા સલમાન ખાનને આ પ્રકારની ધમકી મળી હતી ત્યારે હવે અભિનેતા વિકી કૌશલ અને તેની પત્નિ બોલિવૂડ […]

કેટરીના કૈફ અને વિક્કી કૌશલ લગ્નના બંધનમાં બંધાયા,ચાહકોની આતુરતાનો આવ્યો અંત

કેટરીના કૈફ અને વિક્કી કૌશલના લગ્ન બંન્ને લગ્નના બંધનમાં બંધાયા કેટરીના-વિક્કીના ચાહકોમાં ખુશી મુંબઈ:કેટરીના કૈફ અને વિક્કી કૌશલ હવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. આખરે ચાહકો દ્વારા જે સમયની રાહ જોવામાં આવતી હતી તેનો અંત આવ્યો છે. જાણકારી અનુસાર બપોરે ગઈ કાલે બપોરે 3.30થી 3.45ની વચ્ચે બંનેને સાત ફેરા લીધા હતા. આ સાથે કેટરિના કેફ […]

લગ્નમાં મહેમાનોએ આ નિયમોનું પાલન કરવું પડશે,વિકી-કેટરિનાની આ નોટ થઈ વાયરલ

લગ્નમાં મહેમાનોએ આ નિયમોનું પાલન કરવું પડશે વિકી અને કેટરિના તરફથી આપવામાં આવી સુચના   વિકી-કેટરિનાની આ નોટ થઈ વાયરલ મુંબઈ:કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. લગભગ તમામ મહેમાનો રાજસ્થાનના સવાઈ માધોપુર પહોંચી ગયા છે, પરંતુ લગ્નમાં આવનારા તમામ મહેમાનોને વિકી અને કેટરીના તરફથી ઈન્સ્ટ્રકશન લેટર આપવામાં આવી રહ્યો છે. તમામ મહેમાનોના […]

વિકી કૌશલ અને કેટરિના કૈફની આજે સંગીત સેરેમની યોજાશે, જાણો ડાન્સ ફ્લોર પર કોણ મચાવશે ધમાલ

વિકી કૌશલ અને કેટરીનાની પ્રિ વેડિંગ સેરેમનીનો આરંભ આજે આ કપલની સંગીત સેરેમની યોજાશે સવાઈ માધોપુરમાં યોજાશે શાહી લગ્ન બોલિવૂડના સુપર સ્ટાર એવા વિકી કૌશલ અને અભિનેત્રી કેટરીના કૈફ 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના 700 વર્ષ જૂના કિલ્લામાં લગ્ન કરવા જઈ રહ્યા છએ, ત્યારે હવે લગ્નને 2 દિવસ જ બાકી છે, આજથી આ સ્ટાર્સના પ્રિ વેડિંગની […]

બોલિવૂડ સ્ટાર વિકી કૌશલ-કેટરીના કૈફ રોયલ મંડપમાં લેશે સાતફેરાઃ ઐતિહાસિક સ્થળ પર કરશે શાનદાર લગ્ન,જાણો લગ્ન વિશેની ખાસ વાતો

કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન હશે શાનદાર 700 વર્ષ જૂના કિલ્લામાં થશે લગ્ન ભવ્ય મંડપથી લઈને ખાસ તૈયારીઓ શરુ મુંબઈઃ- બોલિવૂડની એદાકાર કેટરીના કૈફ અને ખૂબ જ ટૂંક સમયમાં બોલિવૂડમાં પોતાની ખાસ ઓળખ બનાવનાર  વિકી કૌશલ બન્ને એક બીજા સાથે લ્ગનના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે,ભલે તેમણે સત્તાવાર રીતે કોઈ જાણકારી આપી નથી,પરંતુ હાલ […]

બોલિવૂડ સ્ટાર વિકી કૌશલ અને કેટરિનાના લગ્નની તૈયારીઓ જોરશોરમાં- મહેમાનોનું લિસ્ટ હશે ટૂંકુ, મોબાઈલ અને ડ્રોન પણ બેન

કેટરીના અને વિકી કૌશલના લગ્નની ચર્ચાઓ એ જોર પકડ્યું 10 ડિસેમ્બરના રોજ કરવા જી રહ્યા છએ લગ્ન જો કે હજી સુધી સત્તાવાર રીતે કોઈ જાણકારી મળી નથી લગ્નમાં માત્ર 120 લોકોને આમંત્રિત કરવામાં આવ્યા મુંબઈઃ- છેલ્લા મહિનાથી બોલિવૂડનું સ્ટાર કવપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ ખૂબ જ ચર્ચામાં જોવા મળી રહ્યા છે, આ બન્નેના લગ્નની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code