Site icon Revoi.in

અનેક રાજ્યમાં વાતાવરણમાં આવ્યો પલટો- કેટલાક વિસ્તારોમાં વાજગીજ સાથે વરસાદની આગાહી

Social Share

દિલ્હીઃ-છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણ વાદળછાયું જોવા મળી રહ્યું છે, વહેલી સવારે ગુલાબી ઠંડીનો એહેસાસ છે તો બપોર પડતાની સાથે જ ઇનાળા જેવી કાળજાર ગરમીનો સામનો કરવો પડતો હોય છે તો વચવચમાં ક્યારેય વાતાવરણ વાદળ છાયું જોવા મળી જાય છે, એકજ ઋતુમાં જાણે 3 સિજનનો અનુભવ લોકો કરી રહ્યા છે,.

બીજી બાજુ સમગ્ર ઉત્તર હિમાલયવિસ્તારોમાં  ફરી એક વખત પશ્વિમિ ખલેલ સક્રિય થી રહી છે, આ મામલે ભારતીય હવામાન વિભાગે આપેલી આગાહી પ્રમાણે પશ્ર્ચિમી ખલેલને કારણે જમ્મુ-કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં બરફવર્ષા અને વરસાદ પડવાની શક્યતાઓ સેવાી રહી છે.

આવનારી 15 ફેબ્રુઆરી પછી દેશના રાજ્ય મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓરિસ્સા, ઝારખંડ, તેલંગણા અને તામીલનાડુમાં કમોસમી વરસાદના માવઠાો જોવા મળે તો નવાી નહી હોય, આ દરેક રાજ્યોમાં 16થી 20 ફેબ્રુઆરી ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

દેશના કેટલાક રાજ્યોમાં ,સવારે ગાઢ ઘુમ્મસનું પ્રમાણ જોવા મળી રહ્યું છે,મદાની લિસ્તારો જેમાં દિલ્હી, પંજાબ, યુપી, રાજસ્થાન, હરિયાણામાં ગાઢ ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આ સાથે જમાં સતત પલટો આવી રહ્યો છે, પહાડી વિસ્તારોમાં હિમનવર્ષોનો પ્રકોપ વધતો જોવા મળી રહ્યો છે જેની અસર અનેક મેદાની વિસ્તારો પર થઈ રહી છે.

સાહિન-